Site icon News Continuous Bureau | Mumbai

કોરોના સંક્રમણને કારણે અમેરિકાના આ પ્રથમ અશ્વેત વિદેશ મંત્રીનું થયું નિધન; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 19 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

અમેરિકાના પૂર્વ વિદેશ પ્રધાન કૉલિન પૉવેલનું નિધન થયું છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ તેમનુ નિધન કોરોના વાયસને કારણે થયું છે.

કૉલિન પૉવેલના નિધનની જાણકારી તેમના પરિવારે ફેસબુકના માધ્યમથી આપી છે. 

84 વર્ષીય કૉલિન પૉવેલ વિદેશ પ્રધાનની સાથે જૉઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેયરમેન પણ હતાં. 

1989માં પોવેલ જોઇન્ટ ઓફ ચીફ સ્ટાફના પ્રથમ અશ્વેત ચેરમેન બન્યા હતા. 

તેમણે ચેરમેન તરીકે પનામા આક્રમણ અને કુવૈતંમાં 1991માં ઇરાકી સૈન્યને હાંકી કાઢ્વાની લશ્કરી કાર્યવાહીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

કોલિન પોવેલને 2001માં અમેરિકાના વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા હતા. આ પદ સંભાળનાર તેઓ અમેરિકન ઇતિહાસમાં પ્રથમ અશ્વેત વ્યક્તિ બન્યા હતા.

એક માણસ ને કાપી ને લટકાવ્યા પછી ખેડુત આંદોલન માં ફૂટ. નિહંગ સાધુઓ આંદોલન માં હોવા જોઈએ કે નહીં. હવે થશે નિર્ણય.

BLA Challenges Munir બલૂચ લિબરેશન આર્મીનો હુંકાર સેના પ્રમુખ મુનીરને ખુલ્લો પડકાર આપી ૨૫ સૈનિકોને માર્યાનો દાવો
Nepal Flash Flood નેપાળમાં પૂરની તબાહી બાદ વળતર અંગેના નિવેદન પર ભારત સરકારની સ્પષ્ટતા, રાહત અને બચાવ કામગીરી પર મૂક્યો ભાર
Nepal China Flood Tragedy નેપાળચીન સરહદે પૂરની ભયાનક તબાહી ચીને પહેલીવાર જાહેર કર્યો મૃત્યુઆંક, ઇમિગ્રેશન બિલ્ડિંગમાંથી ૩૧ મૃતદેહ મળ્યા
Trump Targets Iran Pickaxe Mountain ડોનાલ્ડ ટ્રમ્પના ટાર્ગેટ પર ઈરાનનું રહસ્યમય ‘પિકએક્સ માઉન્ટેન’! અમેરિકાએ આપી વહેલી તકે હુમલાની ચેતવણી
Exit mobile version