ફ્રાન્સના અબજપતિ વ્યવસાયિક તેમજ રફેલ ફાઈટર જેટ બનાવવાવાળી કંપનીના માલિક ઓલિવિયર ડસૉલ્ટનું હેલિકોપ્ટર ક્રેશ માં મૃત્યુ થઈ ગયું છે.
તેઓ વિકેન્ડ માટે હેલિકોપ્ટરથી જઈ રહ્યા હતા તે સમયે તેમનું હેલિકોપ્ટર ક્રેશ થયું.
તેઓ ફ્રાન્સના સાંસદ પણ હતા અને આથી જ રાજનૈતિક કારણોસર તેમણે રફાલ કંપનીના બોર્ડ પરથી રાજીનામું આપ્યું હતું.