Site icon News Continuous Bureau | Mumbai

G. Kishan Reddy: કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી કિશન રેડ્ડી લેશે સાઉદી અરેબિયાના રિયાધની મુલાકાત, આ વિભાગના સભ્યો સાથે કરશે વાતચીત

G. Kishan Reddy: કિશન રેડ્ડી તારીખ 14થી 16 જાન્યુઆરી, 2025 દરમિયાન સાઉદી અરેબિયાના રિયાધની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન, તેઓ ફ્યુચર મિનરલ્સ ફોરમ 2025ના મંત્રી સ્તરીય રાઉન્ડ ટેબલમાં હાજરી આપશે, જે સાઉદી અરેબિયા દ્વારા ખનિજ પુરવઠા શૃંખલા અને ઉર્જા સંક્રમણ પર કેન્દ્રિત ચર્ચા માટે આયોજિત વૈશ્વિક કાર્યક્રમ છે.

G. Kishan Reddy Union Minister for Coal and Mines Kishan Reddy will visit Riyadh, Saudi Arabia, will interact with members of this department

G. Kishan Reddy Union Minister for Coal and Mines Kishan Reddy will visit Riyadh, Saudi Arabia, will interact with members of this department

News Continuous Bureau | Mumbai 

G. Kishan Reddy: કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી તારીખ 14થી 16 જાન્યુઆરી, 2025 દરમિયાન સાઉદી અરેબિયાના રિયાધની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન, તેઓ ફ્યુચર મિનરલ્સ ફોરમ 2025ના મંત્રી સ્તરીય રાઉન્ડ ટેબલમાં હાજરી આપશે, જે સાઉદી અરેબિયા દ્વારા ખનિજ પુરવઠા શૃંખલા અને ઉર્જા સંક્રમણ પર કેન્દ્રિત ચર્ચા માટે આયોજિત વૈશ્વિક કાર્યક્રમ છે.

Join Our WhatsApp Channel

કોન્ફરન્સ અંતર્ગત શ્રી રેડ્ડી હાજરી આપનારા અન્ય દેશોના કેટલાક ખાણકામ મંત્રીઓને મળશે. શ્રી રેડ્ડી રિયાધમાં ભારતીય ડાયસ્પોરાની મુલાકાત પણ લેશે અને તેમની સાથે વાતચીત પણ કરશે.

આ સમાચાર પણ વાંચો:  Kite Festival : ચાઈનીઝ દોરીથી સાવધાન! ઉત્તરાયણ પહેલા બાઈક ચાલક યુવકનું ગળું કપાયું; આવ્યા 9 ટાંકા…

Middle East Tension વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હૂથી વિદ્રોહીઓ પર હુમલાનો સાઉદી અરેબિયાનો પ્લાન લીક, આ દેશે મોકલ્યા 40 હજાર સૈનિકો
Israeli Aviation Security Lapse મોસાદની આંખમાં ધૂળ નાખી ૧૨ ઓમાની પાયલટો ઇઝરાયલ પહોંચી ગયા! દેશની સુરક્ષામાં સૌથી મોટો ગાબડો તેલ અવીવમાં ખળભળાટ
Cockpit Attack Sparks Global Security Alarm ફ્લાયદુબઈ કોકપિટ કાવતરું હુમલાખોર પાયલટ હમામના આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ ખુલ્યા, ૯ દેશોની ગુપ્તચર એજન્સીઓ કામે લાગી
FlyDubai Omani CoPilot Background પોતાના જ દેશમાં બેન હતો અને દુબઈમાં ઉડાવતો હતો પ્લેન! ઓમાની કોપાયલટના બેકગ્રાઉન્ડ ચેક મામલે ફ્લાયદુબઈ ઘેરાઈ
Exit mobile version