અમેરિકી પોલીસ અત્યાચાર થી મૃત્યુ પામેલા અશ્વેત નાગરિક જ્યોર્જ ના પરિવારને સમાધાનરૂપે 196 કરોડ રૂપિયા મળશે.
જ્યોર્જ ફ્લોયડ નું મૃત્યુ ગત વર્ષે ૨૫મી મેના રોજ પોલીસ દ્વારા કરાયેલા હદ બહારના બળપ્રયોગને કારણે થયું હતું.
પોલીસ કર્મી વિરુદ્ધ કોર્ટમાં શરૂ થવાના પહેલા જ રાજ્ય તેના પરિવાર સાથે 27 મિલિયન ડોલરનું સેટલમેન્ટ કર્યું.