News Continuous Bureau | Mumbai
અમેરિકન અભિનેતા(American actor) રે લિઓટાનું(Ray Liotta) 67 વર્ષની વયે અવસાન થયું છે.
અહેવાલો અનુસાર, તે ડોમિનિકન રિપબ્લિકમાં(Dominican Republic) એક ફિલ્મનું શૂટિંગ(Film shooting) કરી રહ્યા હતા, તે દરમિયાન તેમનું ઊંઘમાં જ મૃત્યુ થયું હતું.
રે લિઓટા માર્ટિન સ્કોર્સીસની(Martin Scorsese) પ્રખ્યાત ગેંગસ્ટર બાયોપિક(Gangster biopic) ગુડફેલાસમાં(Goodfellas) તેની ભૂમિકા માટે સૌથી વધુ જાણીતા હતા. આમાં તેમણે ગેંગસ્ટર હેનરી હિલની(Gangster Henry Hill) ભૂમિકા ભજવી હતી.
ગુડફેલાસ માં સાથે કામ કરનાર તેની કો એક્ટર લોરેન બ્રેકોએ રે લિઓટા ને શ્રદ્ધાંજલિ આપી.
આ સમાચાર પણ વાંચો : શું ફરીથી વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ?સાઉદી અરેબિયાની આ જાહેરાતથી આખી દુનિયામાં મચી ગયો ખળભળાટ..
