Site icon News Continuous Bureau | Mumbai

હોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક ની લહેર, અમેરિકાના આ પ્રખ્યાત અભિનેતા નું થયું નિધન

News Continuous Bureau | Mumbai 

અમેરિકન અભિનેતા(American actor) રે લિઓટાનું(Ray Liotta) 67 વર્ષની વયે અવસાન થયું છે.

Join Our WhatsApp Channel

અહેવાલો અનુસાર, તે ડોમિનિકન રિપબ્લિકમાં(Dominican Republic) એક ફિલ્મનું શૂટિંગ(Film shooting) કરી રહ્યા હતા, તે દરમિયાન તેમનું ઊંઘમાં જ મૃત્યુ થયું હતું.

રે લિઓટા માર્ટિન સ્કોર્સીસની(Martin Scorsese) પ્રખ્યાત ગેંગસ્ટર બાયોપિક(Gangster biopic) ગુડફેલાસમાં(Goodfellas) તેની ભૂમિકા માટે સૌથી વધુ જાણીતા હતા. આમાં તેમણે ગેંગસ્ટર હેનરી હિલની(Gangster Henry Hill) ભૂમિકા ભજવી હતી. 

ગુડફેલાસ માં સાથે કામ કરનાર તેની કો એક્ટર લોરેન બ્રેકોએ રે લિઓટા ને શ્રદ્ધાંજલિ આપી.

આ સમાચાર પણ વાંચો :  શું ફરીથી વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ?સાઉદી અરેબિયાની આ જાહેરાતથી આખી દુનિયામાં મચી ગયો ખળભળાટ.. 

 

China Ladakh Territorial Claim સમગ્ર લદ્દાખ અમારું, ભારતે ગેરકાયદે કર્યો કબજો ચીનના ઉશ્કેરણીજનક દાવાથી ખળભળાટ, બંને દેશો વચ્ચે ફરી તણાવ
Trump Stimulus Checks ચૂંટણી પહેલાં મોટો દાવ! ટ્રમ્પે $૫૦૦ના ચેક મોકલવાનું શરૂ કર્યું, અમેરિકન રાજકારણમાં ગરમાવો
Singapore Metro Rules મેટ્રોમાં પાણી પીવા કે ખાવા પર ₹૩૭,૦૦૦ સુધીનો ભારે દંડ, કડક નિયમોની વિશ્વભરમાં ચર્ચા
Saudi Crown Prince Bunker શું મિડલ ઈસ્ટમાં યુદ્ધ ફાટી નીકળશે? હુથી વિદ્રોહીઓના ભીષણ હુમલાથી સાઉદીમાં ફફડાટ ક્રાઉન પ્રિન્સે અહીં લીધો આશરો
Exit mobile version