અમેરિકાએ માસ્ક સંદર્ભેના નિયમો હળવા કર્યા છે, એ અંતર્ગત જે વ્યક્તિઓનું વેક્સિનેશન થઈ ગયું છે તે માસ્ક વગર ફરી શકશે. જોકે એ સમયે તેમણે લોકોથી છ ફૂટનું અંતર રાખવું પડશે.
આ ઉપરાંત સરકારે સ્પષ્ટતા કરી છે કે અમેરિકાના જે વિસ્તારમાં સંક્રમણ વધુ છે ત્યાં આ કાયદો લાગુ નહીં થાય. આ ઉપરાંત જે વિસ્તારમાં વેક્સિનેશન ચાલુ છે એ વિસ્તારના લોકોએ માસ્ક પહેરેલા રાખવા પડશે.
અમેરિકામાં જ્યાં વેક્સિનેશન પૂર્ણ થઈ જાય છે ત્યાં લોકોની જીવનશૈલી પહેલાંની જેમ થાડે પડવા માંડી છે.
કોણે કહ્યું બહાર કોરોના છે? રમજાન ઈદની ઉજવણી કરવા હજારો લોકો રસ્તા પર ઊતર્યા; જુઓ વીડિયો…