Site icon

Hamas Tunnel :હમાસ ની ઉંદર છાપ સ્ટ્રેટર્જી. ચાર કિલોમીટર લાંબી ટ્રક દોડી શકે તેવી ટનલ મળી. જુઓ વિડિયો.

Hamas Tunnel : હમાસ વિરૂદ્ધ કાર્યવાહીમાં લાગેલી ઈઝરાયેલની સેનાને સુરંગના રૂપમાં મોટી સફળતા મળી છે. સેનાએ તેને હમાસના નેટવર્કની 'સૌથી મોટી' ટનલ ગણાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ 4 કિલોમીટર લાંબી ટનલ દ્વારા વાહનોની અવરજવર પણ શક્ય છે. સેનાએ એવો પણ દાવો કર્યો છે કે સુરંગમાંથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે, જેનો ઉપયોગ હુમલા માટે થવાનો હતો.

Hamas Tunnel IDF uncovers largest-ever Hamas attack tunnel, near northern Gaza border crossing

Hamas Tunnel IDF uncovers largest-ever Hamas attack tunnel, near northern Gaza border crossing

News Continuous Bureau | Mumbai

Hamas Tunnel : હમાસના આતંકવાદી ( Hamas terrorists ) બચવા માટે ભૂગર્ભ ટેકનોલોજીનો ( underground technology ) પૂરેપૂરો ઉપયોગ કરી રહ્યા હતા. હવે તેના અવશેષો અને જીવતા જાગતા સબૂત મળી રહ્યા છે. કોમ્બિંગ ઓપરેશન ( Combing operation ) દરમિયાન ઇઝરાયેલના ફોર્સને ( Israeli forces ) ચાર કિલોમીટર લાંબી સુરંગ ( tunnel ) મળી આવી છે. આ સુરંગ એટલે મોટી છે કે તેમાં ટ્રક પણ ચાલી શકે. આ ટનલ ઇઝરાયેલ ની સરહદ પર બાંધવામાં આવી હતી.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલ છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની સુરંગને કારણે પરેશાન છે. તેણે અનેક સુરંગનો નાશ કર્યો છે પરંતુ એક પછી એક નવી સુરંગો મળી રહી છે

આ સમાચાર પણ વાંચો : Mumbai: હવે કબૂતરને દાણા નાખ્યા છે તો ખબરદાર!! દંડ માટે તૈયાર રહેજો…

જુઓ વિડીયો

Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Exit mobile version