Site icon News Continuous Bureau | Mumbai

Happy New Year: વર્ષ 2025 ક્રિસમસ આઇલેન્ડથી શરૂ, ન્યુઝીલેન્ડમાં આતશબાજી સાથે નવા વર્ષનો પ્રારંભ, જુઓ વિડીયો

Happy New Year: 2024 પૂરું થતાં જ 2025નું વિશ્વભરમાં ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવશે. જો કે, નવા વર્ષની શરૂઆત અલગ-અલગ દેશોમાં થાય છે. આ ટાપુ પેસિફિક મહાસાગરમાં સ્થિત છે અને કિરીબાતી પ્રજાસત્તાકનો ભાગ છે. અહીંનો સમય ભારત કરતાં 7.30 કલાક આગળ છે, એટલે કે જ્યારે ભારતમાં 3:30 થાય છે, ત્યારે કિરીટીમાટીમાં નવું વર્ષ શરૂ થાય છે.

Happy New Year This country celebrates the New Year first

Happy New Year This country celebrates the New Year first

News Continuous Bureau | Mumbai

 Happy New Year:  2024 પૂરું થતાં જ 2025નું વિશ્વભરમાં ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવશે. જો કે, નવા વર્ષની શરૂઆત અલગ-અલગ દેશોમાં થાય છે. આ ટાપુ પેસિફિક મહાસાગરમાં સ્થિત છે અને કિરીબાતી પ્રજાસત્તાકનો ભાગ છે. અહીંનો સમય ભારત કરતાં 7.30 કલાક આગળ છે, એટલે કે જ્યારે ભારતમાં 3:30 થાય છે, ત્યારે કિરીટીમાટીમાં નવું વર્ષ શરૂ થાય છે. આ પછી, ચેથમ આઇલેન્ડ ન્યુઝીલેન્ડના રહેવાસીઓ થોડીવારમાં નવા વર્ષ 2025નું સ્વાગત કરશે.

Join Our WhatsApp Channel

વિશ્વમાં પ્રથમ નવું વર્ષ કિરીટીમતી દ્વીપ (ક્રિસમસ આઇલેન્ડ) પર સવારે 3.30 વાગ્યે શરૂ થયું હતું. આ ટાપુ પેસિફિક મહાસાગરમાં સ્થિત છે અને કિરીબાતી પ્રજાસત્તાકનો ભાગ છે અહીંનો સમય ભારત કરતાં 7.30 કલાક આગળ છે, એટલે કે જ્યારે ભારતમાં 3:30 વાગે છે, ત્યારે કિરીબાતીમાં નવું વર્ષ શરૂ થાય છે. આ પછી ન્યુઝીલેન્ડના ચથમ આઈલેન્ડમાં પણ નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ઘડિયાળના કાંટા રાત્રે 12 વાગે એટલે જૂના વર્ષને વિદાય આપી નવા વર્ષનું સ્વાગત કરવામાં આવે છે. છેલ્લે નવા વર્ષની ઉજવણી દક્ષિણ પેસિફિકમાં અમેરિકન સમોઆ અને નીયુ ટાપુઓમાં થાય છે. અલગ-અલગ ટાઈમ ઝોનને કારણે ઘણા દેશો અલગ-અલગ સમયે નવા વર્ષની ઉજવણી થાય છે. ભારત પહેલા 41 દેશો એવા છે જ્યાં નવું વર્ષ ઉજવવામાં આવે છે.

 Happy New Year:  ન્યુઝીલેન્ડમાં નવા વર્ષનું સ્વાગત  

ન્યૂઝીલેન્ડ દ્વારા નવા વર્ષ 2025નું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓકલેન્ડમાં આઇકોનિક સ્કાય ટાવર ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. નવા વર્ષ નિમિત્તે વિશ્વના ઘણા શહેરોમાં શાનદાર આતશબાજીનું આયોજન કરવામાં આવે છે. સિડની (ઓસ્ટ્રેલિયા)માં સિડની હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ પર જબરદસ્ત આતશબાજી થાય છે, જેને લાખો લોકો લાઈવ નિહાળે છે. કાઉન્ટડાઉન પછી, ન્યૂયોર્ક (યુએસએ) માં ટાઇમ્સ સ્ક્વેર ખાતે અદભૂત આતશબાજી જોવા મળે છે. રિયો ડી જાનેરો (બ્રાઝિલ)માં કોપાકાબાના બીચ અને કેનબેરા (ઓસ્ટ્રેલિયા)માં લેક બર્લી ગ્રિફીન ખાતે નવા વર્ષ માટે વિશેષ શો પણ યોજવામાં આવે છે.

 

 Happy New Year:  નવું વર્ષ ક્યારે અને ક્યાં ઉજવવામાં આવશે?

3:30 – કિરીટીમતી ટાપુ

3:45 – ચાથમ ટાપુઓ

4:30 – ન્યુઝીલેન્ડ

5:30 – ફિજી અને રશિયાના કેટલાક શહેરો

6:30 – ઓસ્ટ્રેલિયામાં ઘણા શહેરો

8:30 – જાપાન, દક્ષિણ કોરિયા

8:45 – પશ્ચિમ ઓસ્ટ્રેલિયા

9:30 – ચીન, ફિલિપાઇન્સ

10:30 – ઇન્ડોનેશિયા

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Strait of Hormuz ‘હોર્મુઝને અખાડો ન બનાવો, નહિતર…’ UK અને ફ્રાન્સ પર ભડક્યું ઈરાન, આપી ખુલ્લી ધમકી
Bhutan rejects E20 fuel Bhutan rejects E20 fuel શું ભૂતાનને ભારતના E20 પેટ્રોલ પર વિશ્વાસ નથી? જાણો શા માટે ઠુકરાવ્યો પ્રસ્તાવ
India Alert on Teesta Project બાંગ્લાદેશના તિસ્તા પ્રોજેક્ટમાં ચીનની એન્ટ્રીથી ભારત એલર્ટ “જરૂર પડશે તો ઉચિત પગલાં લઈશું” વિદેશ મંત્રાલય
Donald Trump on Khamenei Funeral ખામૈનીના અંતિમ સંસ્કાર પર ડોનાલ્ડ ટ્રમ્પનો કટાક્ષ, કહ્યું ‘અમે ઈરાનને એક અઠવાડિયાની મોહલત આપી કારણ કે…’
Exit mobile version