Site icon News Continuous Bureau | Mumbai

શું ભારતીય શેર બજારમાં લાંબી તેજીના મંડાણ થઈ ગયા છે? આ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ પોતાના 50% ઇન્વેસ્ટમેન્ટ ભારત અને તાઇવાનમાં કર્યું. જાણો શું છે વરતારો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 11 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રોકાણ માટે જાણીતી કંપની ના માલિક અને સ્ટોક ઇન્વેસ્ટર્સ અને એનાલીસ્ટ એવા માર્ક મોબિયસે ભારત દેશ માટે શેર બજાર અંગે સારો અભિપ્રાય આપ્યો છે. આ ઉપરાંત તેમણે પોતાના ઇન્વેસ્ટમેન્ટ ફંડમાંથી અડધો હિસ્સો ભારત અને તાઈવાનના બજારમાં ઠાલવી દીધો છે. એક મીડિયા સહુને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે ભારત દેશ માં લાંબી તેજીના મંડાણ થઈ ચૂક્યા છે તેમજ આગામી 50 વર્ષ મહત્વપૂર્ણ રહેશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ચીનમાં હવે તેજી આથમી ચૂકી છે અને ભારત બરાબર તે જગ્યાએ ઊભું છે જ્યાં આજથી ૧૦ વર્ષ પહેલા ચીન હતું.

બ્રિટિશ સંસદમાં વિશેષ સ્થાન મેળવનારા ભારતીય મૂળના અશોક કુમારની સંઘર્ષગાથા:- વૈજ્ઞાનિકમાંથી રાજકારણી બનવાની આવી હતી સફર: વાંચો અહીં

US Houthi Secret Deal અમેરિકાએ સાઉદી અરેબિયા સાથે કર્યો મોટો ખેલ! હૂતી વિદ્રોહીઓ સાથે કરી સીક્રેટ ડીલ
Russian Drone Strikes In Black Sea બ્લેક સીમાં રશિયાનો ૪ કાર્ગો શિપ પર ભીષણ હુમલો ડ્રોનનો મારો ચલાવ્યો, એક જહાજના કેપ્ટનનું મોત
Houthi Attack Hits Eurofighter F15 તોડી પાડ્યા બાદ હૂતીઓનો વધુ એક હુમલો સાઉદીમાં તૈનાત ઈટાલીના યુરોફાઈટર જેટને કર્યું ક્ષતિગ્રસ્ત
Indian Navy Simulator Video પાકિસ્તાની યુદ્ધજહાજે ભારતીય વોરશિપને કેવી રીતે મારી ટક્કર? નેવી સિમ્યુલેટર ટ્રેનિંગનો વીડિયો વાયરલ
Exit mobile version