Site icon News Continuous Bureau | Mumbai

Helicopter Crash: નેપાળમાં વધુ એક વિમાન દુર્ઘટના, નુવાકોટમાં હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ સહિત આટલા લોકોના મોત..

Helicopter Crash: નેપાળના નુવાકોટ જિલ્લાના શિવપુરીમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટર એર ડાયનેસ્ટીનું છે. પોલીસનું કહેવું છે કે હેલિકોપ્ટર સૂર્યચૌર પહાડી સાથે અથડાયું હતું, જેના કારણે આ દુર્ઘટના બની હતી. જેમાં ચાર લોકોના મોત થયા છે.

Helicopter Crash Five, including four Chinese nationals, killed

Helicopter Crash Five, including four Chinese nationals, killed

News Continuous Bureau | Mumbai

Helicopter Crash: ભારતના પાડોશી દેશ નેપાળની રાજધાની કાઠમંડુની બહાર નુવાકોટના શિવપુરી નેશનલ પાર્કમાં આજે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.  મીડિયા રિપોર્ટ મુજબ આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ પાંચ નાગરિકોના મોત થયા છે.

Join Our WhatsApp Channel

Helicopter Crash: પાંચ મૃતદેહો મળી આવ્યા

Helicopter Crash:  સ્થાનિક મીડિયા અનુસાર, હેલિકોપ્ટર કાઠમંડુથી રાસુવા જઈ રહ્યું હતું ત્યારે તે નુવાકોટ જિલ્લાના સૂર્યા ચૌર-7માં એક પહાડી સાથે ક્રેશ થયું હતું. દુર્ઘટનાની માહિતી મળતા જ અધિકારીઓએ રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે મોકલી હતી. નુવાકોટના પોલીસ અધિક્ષક શાંતિરાજ કોઈરાલાએ પુષ્ટિ કરી છે કે પાંચ મૃતદેહો મળી આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  Tragic Accident : ચોંકાવનારી ઘટના, માતા સાથે રોડ પરથી પસાર થતી ત્રણ વર્ષની બાળકી પર પડ્યો કૂતરો; ગુમાવ્યો જીવ; જુઓ હૃદયદ્રાવક વિડીયો.

Helicopter Crash:  ઉડાન ભર્યાના 3 મિનિટ બાદ જ ટાવર સાથેનો સંપર્ક તૂટી ગયો 

હેલિકોપ્ટરમાં 4 ચીની પ્રવાસીઓ સહિત 5 લોકો સવાર હતા. અહેવાલો અનુસાર, હેલિકોપ્ટરનો ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના 3 મિનિટ બાદ જ ટાવર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.  

India Reaction Mecca Drone Attack મક્કા નજીક ડ્રોન હુમલા પર ભારતની આકરી પ્રતિક્રિયા કહ્યું ‘વિશ્વભરના મુસ્લિમોની આસ્થા અને પવિત્રતા સાથે ચેડાં અસ્વીકાર્ય’
Houthi Claim Shooting Down Saudi F15 યમન સંઘર્ષમાં સાઉદી અરેબિયાને મોટો ઝટકો હૂથી વિદ્રોહીઓએ એરસ્ટ્રાઈક કરવા આવેલા F15 ફાઈટર જેટને તોડી પાડ્યાનો દાવો
US India Trade Deal કેવી રીતે થશે ટ્રેડ ડીલ? રશિયાના બહાને ભારત પર ટ્રમ્પના પ્રહારની તૈયારી, ૧૦૦% ટેરિફના ખતરાથી $૧૩૨ અબજનો દ્વિપક્ષીય વેપાર સંકટમાં
Henley Passport Index India Ranking ભારતીય પાસપોર્ટ ધારકો માટે ઝટકો! હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતના ક્રમમાં ઘટાડો, જાણો હવે કેટલા દેશોમાં મળશે વિઝાફ્રી એન્ટ્રી
Exit mobile version