Site icon News Continuous Bureau | Mumbai

અનેક ફૂટ ઉંચે હોટ એર બલુનમાં લાગી આગ, જીવ બચાવવા લોકોએ લગાવી મોતની છલાંગ.. જુઓ વિડીયો

hot air balloon caught fire in teotihuacan at mexico

અનેક ફૂટ ઉંચે હોટ એર બલુનમાં લાગી આગ, જીવ બચાવવા લોકોએ લગાવી મોતની છલાંગ.. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

મેક્સિકોના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંથી એક પર મોટી દુર્ઘટના બની છે. અહીં જ્યારે અનેક ફૂટ ઉંચે હોટ એર બલૂન હવામાં હતો ત્યારે અચાનક તેમાં આગ લાગી હતી. અનેક ફૂટ ઉંચે જ્યારે બલૂન હવામાં હતો ત્યારે સાઈટમાં ઉભા રહેવા માટે બનાવેલ રેલીંગ પર આગ ફાટી નીકળી હતી. જેથી લોકો પોતાના જીવ બચાવવા માટે અનેક ફૂટ ઉંચેથી છલાંગ લગાવી હતી, પરંતુ નીચે પટકાઈ ને મોતને ભેટ્યાં હતાં. 

Join Our WhatsApp Channel

આ દુર્ઘટનાનો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે, જે હવે વાયરલ થઈ રહ્યો છે.  જેમાં જોવા મળી રહ્યું છે કે, જ્યારે બલૂન હવામાં હતું તો લોકોને ઊભા રહેવા માટે બનાવાયેલા બાસ્કેટમાં આગ લાગી ગઈ. આગ વધવાની સાથે જ બલૂન હવામાં વધુ ઊંચે જતું રહ્યું. જેથી તેમાં સવાર લોકોને બચાવવાનું લગભગ અશક્ય જેવું બની ગયું હતું.

ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર નું અવસાન થયું, ક્રિકેટ જગતમાં શોકની લાગણી

USIran Oil Conflict અમેરિકા ઈરાન વચ્ચે ‘ઓઇલ વોર’ ભડક્યું યુએસ સેનાએ ઈરાનના 5 ઓઇલ ટેન્કર નષ્ટ કર્યા, વ્યૂહાત્મક ખાર્ગ ટાપુ પર ભીષણ હુમલો
US Iran Warship Clash મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ભડક્યું! યુએસ યુદ્ધજહાજ પર ઈરાની મિસાઇલ એટેક બાદ અમેરિકાએ 5 તેલ ટેન્કરો ફુંકી માર્યા
USCanada trade war ઈંટનો જવાબ પથ્થરથી! ટ્રમ્પના દબાણ સામે કેનેડા ઝૂકવા તૈયાર નથી, અમેરિકન ગુડ્સ પર 50% વળતો ટેરિફ લાગુ કર્યો
India Sri Lanka Ties નેબરહૂડ ફર્સ્ટ પોલિસીને નવી ઊર્જા ડિફેન્સ ટ્રેનિંગથી લઈને કોસ્ટલ સિક્યોરિટી સુધી ભારતશ્રીલંકા વચ્ચે દ્વિપક્ષીય સહયોગ મજબૂત બન્યો
Exit mobile version