Site icon

Türkiye Earthquake: ભૂકંપથી ધ્રુજી રહેલા હોસ્પિટલમાં તાજા જન્મેલા બાળકોને બચાવવા નર્સોએ લગાવી જાનની બાજી, જુઓ વીડિયો

How Nurses At Turkey Hospital Protected Newborns When Earth Shook

Türkiye Earthquake: ભૂકંપથી ધ્રુજી રહેલા હોસ્પિટલમાં તાજા જન્મેલા બાળકોને બચાવવા નર્સોએ લગાવી જાનની બાજી, જુઓ વીડિયો

News Continuous Bureau | Mumbai

વિશ્વ હાલમાં ઈતિહાસની સૌથી મોટી પ્રાકૃતિક દુર્ઘટનાનું સાક્ષી બન્યું છે. તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપને કારણે આખી દુનિયાના ચોંકી ઉઠી છે. વિશ્વભરના દેશોએ બચાવ અને રાહત કામગીરીમાં મદદ માટે ટીમો મોકલી છે. દરમિયાન ભૂકંપ બાદના અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

Join Our WhatsApp Community

આવા જ એક વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે હોસ્પિટલના ઈન્ટેન્સિવ કેર યુનિટમાં કેટલાંક નવજાત બાળકો ઈન્ક્યુબેટર્સમાં સૂઈ રહ્યાં છે. ત્યારે જ ભૂકંપને કારણે ધરતી ધ્રૂજવા લાગે છે અને બે નર્સ આવીને ઈન્ક્યુબેટરને પકડી રાખે છે, જેથી એ પડી ન જાય અને બાળકોને કોઈ પ્રકારનો આંચકો ન લાગે.

ઉલ્લેખનીય છે કે ગત 6 ફેબ્રુઆરીએ તુર્કીમાં 3 મોટા ભૂકંપ આવ્યા હતા. એને કારણે તુર્કીના 10 શહેરની સાથે સિરિયામાં પણ વિનાશ સર્જાયો હતો. અત્યારસુધીમાં 29 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. લગભગ 80 હજાર લોકો ઘાયલ થયા છે.

આ સમાચાર પણ વાંચો : કેન્સરે લીધો વધુ એક નેતાનો ભોગ.. મહારાષ્ટ્ર બીજેપીના આ ધારાસભ્ય નું થયું નિધન..

US Air Armada Mission Iran:હોલીવુડ ફિલ્મ જેવું રિયલ ઓપરેશન: ઈરાનના કબજામાંથી બે અમેરિકી પાઈલટોને છોડાવ્યા, 176 ફાઈટર જેટ્સે તેહરાનને ધ્રૂજાવ્યું!
Donald Trump:‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર અમેરિકાની નજર: ‘અમે વિજેતા છીએ’ કહી ટ્રમ્પે ટોલ ટેક્સ લેવાની કરી જાહેરાત, વૈશ્વિક વેપારમાં હડકંપ.
Iran Crisis: ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ ગંભીર રીતે બીમાર, હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની આશંકા.
US B-2 Bomber Attack Tehran: ઈરાન પર અમેરિકાનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર: IRGC ના અંડરગ્રાઉન્ડ હેડક્વાર્ટર પર ‘બંકર બસ્ટર’ હુમલો, ટોચના કમાન્ડરોનો સફાયો!
Exit mobile version