Site icon News Continuous Bureau | Mumbai

સુદાન હિંસા: લડાઈમાં મૃતકોની સંખ્યા વધીને 185 થઈ ગઈ છે

સુદાનમાં લડાઈ ફાટી નીકળ્યા ત્યારથી ઓછામાં ઓછા 185 લોકો માર્યા ગયા છે અને 1,800 થી વધુ ઘાયલ થયા છે.

sudan war

News Continuous Bureau | Mumbai

સુદાનની રાજધાની ખાર્તુમ અને અન્ય શહેરોમાં અત્યારે તળાવ ભર્યું વાતાવરણ છે. અહીં તેના અને એક શક્તિશાળી હરીફ દળ વચ્ચે દેશના નિયંત્રણ માટે લડાઈ ચાલી રહી છે.  યુનાઇટેડ નેશને પત્રકારોને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે લડાઈ ફાટી નીકળ્યા ત્યારથી ઓછામાં ઓછા 185 લોકો માર્યા ગયા છે અને 1,800 થી વધુ ઘાયલ થયા છે. બંને પક્ષો ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ટેન્ક, આર્ટિલરી અને અન્ય ભારે હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

લાખો લોકો અત્યારે પોતાના ઘરમાં અટવાઈ ગયા છે તેમજ સેના અને વિદ્રોહી વચ્ચે ચાલી રહેલી જંગને કારણે મૃતકોનો આંકડો સતત વધી રહ્યો છે. 

ઇસ્લામના પવિત્ર મહિના રમજાન દરમિયાન આ યુદ્ધ ફાટી નીકળ્યું છે. સુદાનમાં આંતરિક વિદ્રોહનો બહુ લાંબો ઇતિહાસ છે. 

US Proposes 100 Percent Tariff On Indian Goods ‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનો સામે મોટો ખતરો વોશિંગ્ટનની આકરી વેપાર નીતિથી ભારતીય વસ્તુઓના ભાવ બમણા થવાના એંધાણ
US Denmark Greenland Deal બર્ફીલા ખંડ પર મહાસત્તાઓની ટક્કર અમેરિકાડેનમાર્ક સંરક્ષણ સમજૂતીથી આર્કટિક સર્કલમાં સત્તા સંતુલન પલટાયું
AI Glitch Nearly Caused US China War AIની આ એક ભૂલ અને પરમાણુ યુદ્ધનો ખતરો! ચીન સામે જવાબી કાર્યવાહી રોકાઈ જતાં ટળી ભયાનક તબાહી
US Extends 100K H1B Visa Fee Order અમેરિકન ડ્રીમ પર ફરી ગ્રહણ! H1B વિઝા ધારકો પર $૧ લાખની આકરી ફીની મુદત લંબાવાતાં ભારતીય ટેક પ્રોફેશનલ્સમાં સન્નાટો
Exit mobile version