Site icon News Continuous Bureau | Mumbai

વૃદ્ધ અને ઘટતી વસ્તીથી ચિંતિત ચીને બે બાળકોની નીતિ પડતી મૂકી, હવે યુગલને આટલા બાળકો પેદા કરવાની છૂટ આપી ; જાણો વિગતે 

વૃદ્ધ થઈ રહેલી વસ્તી અને જનસંખ્યા વધવાની ધીમી ગતિથી ચિંતિત ચીને એક મોટો નિર્ણય લીધો છે. 

નવા નિર્ણય પ્રમાણે હવે ચીનમાં કોઈ પણ કપલ 3 બાળકો પેદા કરી શકશે. 

Join Our WhatsApp Channel

થોડા સમય પહેલા જ ચીનની જનસંખ્યાના આંકડા સામે આવ્યા હતા જેમાં ચીનની વસ્તીનો મોટો હિસ્સો ખૂબ જ ઝડપથી વૃદ્ધ થઈ રહેલો જણાયો હતો. 

આ સંજોગોમાં ભવિષ્યની ચિંતાને ધ્યાનમાં રાખીને ચીને આ પગલું ભર્યું છે.

ઉલ્લેખનીય છે કે પહેલા ચીનમાં ફક્ત 2 બાળકો કરવાની જ મંજૂરી હતી.

ભારતમાં ઘટી રહ્યું છે કોરોના સંક્રમણ, છેલ્લા 24 કલાકમાં 1.30 લાખથી ઓછા કેસ નોંધાયા ;  જાણો આજના તાજા આંકડા 

Europe Supermarket Freezer Cyber Attack ડિજિટલ સ્માર્ટ ડિવાઇસ બન્યા વિનાશક હથિયાર લાખો કિલો ખોરાક કચરાપેટીમાં ફેંકાયો; શું હવે ઘરોના સ્માર્ટ ફ્રીઝ પણ હેક થઈ શકે?
Oman Cargo Ship Attack MEA ઓમાનમાં ભારતીય ધ્વજવાળા જહાજ પર હુમલા મુદ્દે વિદેશ મંત્રાલય લાલઘૂમ હુમલાને ગણાવ્યો ‘અત્યંત નિંદનીય અને અસ્વીકાર્ય’, ખલાસીઓની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરી
Xi Jinping Middle East Warning હોર્મુઝની સામુદ્રધુની અને તેલ સંકટ પર ચિંતા પશ્ચિમ એશિયામાં તણાવ ઘટાડવા ચીન મેદાને ; વિશેષ દૂતને આ ત્રણ દેશમાં મોકલશે
Oman Coast Cargo Ship Attack ઓમાન કિનારે ભારતીય માલવાહક જહાજ પર ડ્રોન હુમલો ગુજરાતના ખલાસીનું કરુણ મોત, ૧૩ સભ્યોનો આબાદ બચાવ
Exit mobile version