ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,
શનિવાર,
યુક્રેન સંબંધિત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના નિંદા ઠરાવ પર રશિયાએ તેના વીટો પાવરનો ઉપયોગ કરીને તેને રોકી દીધો છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 11 સભ્યોએ યુક્રેન પર રશિયાના આક્રમણની નિંદા કરતા આ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું.
ભારત, ચીન અને UAEએ મતદાનમાં ભાગ લીધો ન હતો. તેમજ સ્પષ્ટ કરી દીધું હતું કે ભારત તટસ્થ છે.
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે તકલીફ વધી. રશિયાએ આ યુરોપીય દેશના જહાજ પર હુમલો કર્યો.