Site icon

ભારતે નિભાવી મિત્રતા- UNમાં રશિયાની વિરુદ્ધ લાવવામાં આવેલા આ પ્રસ્તાવ પર ફરી એકવાર વોટિંગથી રહ્યુ દૂર 

 News Continuous Bureau | Mumbai

યુક્રેન(Ukraine) સંકટ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(United Nations General Assembly)નું સેશન ફરી એકવાર આયોજીત કરવામાં આવ્યું.

Join Our WhatsApp Community

અમેરિકા(USA) અને અલ્બેનિયા(Albania)એ UNમાં પ્રસ્તાવ રજૂ કરી રશિયાના ગેરકાયદે લોકમત અને યુક્રેનિયન પ્રદેશો પર તેના કબજાની નિંદા કરવામાં આવી હતી. 

આ પ્રસ્તાવને 10 દેશોનું સમર્થન મળ્યું, પરંતુ ભારત(India), ચીન(China), બ્રાઝિલ અને ગેબોને આ પ્રસ્તાવથી અંતર રાખીનેમતદાન કર્યું નહીં. 

જોકે, અંતે રશિયાએ પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને આ પ્રસ્તાવને નકારી કાઢ્યો.

આ સમાચાર પણ વાંચો વિશ્વમાં 25 ટકા મુસ્લિમો- ટીવી શોમાં માત્ર 1 ટકાની ભૂમિકા- મલાલા યુસુફઝાઈ હોલીવુડની ટીકા કરે છે

H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Exit mobile version