News Continuous Bureau | Mumbai
આ ફોટોગ્રાફ નવી દિલ્હીના છે.
Join Our WhatsApp Community
અહીં બ્રિટિશ હાઇ કમિશનની કચેરીની બહારથી તમામ સુરક્ષા વ્યવસ્થા કાઢી નાખવામાં આવી છે.
માત્ર હાઇ કમિશનની ઓફિસ નહીં પરંતુ સ્ટાફના રેસીડેન્સની સુરક્ષા પણ ખસેડી નાખવામાં આવી છે.
બ્રિટનમાં ભારતીય દુતાવાસની ખરાબ સુરક્ષા વ્યવસ્થાને કારણે ખાલીસ્તાન સમર્થકોએ હંગામો કર્યો હતો.
આના જવાબમાં ભારતે બ્રિટનની સામે કડક પગલાં લીધા છે.
આ સમાચાર પણ વાંચો : મુખ્યમંત્રી શિંદેએ MNS કાર્યાલયની મુલાકાત લીધા બાદ શિવસેના-MNS ગઠબંધન સંદર્ભે ચર્ચાનું બજાર ગરમ