News Continuous Bureau | Mumbai

ભારતનો બ્રિટનને જડબાતોડ જવાબ. હાઈ કમિશનરની સિક્યુરિટીથી માંડીને બેરીકેટ પણ ખસેડી નાખ્યા. જુઓ ફોટોગ્રાફ

બ્રિટનમાં ભારતીય દૂતાવાસ પર ખાલીસ્તાની સમર્થકો દ્વારા કરાયેલા હુમલાબાદ ભારતે બ્રિટન સામે બાંયો ચડાવી છે. ભારતે દિલ્હી સ્થિત દુતાવાસની બહારથી તમામ પ્રકારની સિક્યોરિટી ખસેડી નાખી છે. આટલું જ નહીં સુરક્ષા માટેના બેરીકેટ પણ કાઢી નાખ્યા છે.

News Continuous Bureau | Mumbai

આ ફોટોગ્રાફ નવી દિલ્હીના છે.

Join Our WhatsApp Channel

India removes barricades from British High Commission & residence of officials

 અહીં બ્રિટિશ હાઇ કમિશનની કચેરીની બહારથી તમામ સુરક્ષા વ્યવસ્થા કાઢી નાખવામાં આવી છે.

માત્ર હાઇ કમિશનની ઓફિસ નહીં પરંતુ સ્ટાફના રેસીડેન્સની સુરક્ષા પણ ખસેડી નાખવામાં આવી છે.

બ્રિટનમાં ભારતીય દુતાવાસની ખરાબ સુરક્ષા વ્યવસ્થાને કારણે ખાલીસ્તાન સમર્થકોએ હંગામો કર્યો હતો.

 

આના જવાબમાં ભારતે બ્રિટનની સામે કડક પગલાં લીધા છે.

આ સમાચાર પણ વાંચો : મુખ્યમંત્રી શિંદેએ MNS કાર્યાલયની મુલાકાત લીધા બાદ શિવસેના-MNS ગઠબંધન સંદર્ભે ચર્ચાનું બજાર ગરમ

Air India Saudi Flights Cancelled સાઉદી અરેબિયા જતી ફ્લાઇટ્સ પર બ્રેક એર ઇન્ડિયાએ ૨૪ ઓક્ટોબર સુધી જેદ્દાહ, રિયાધ અને દમ્મામની ઉડાન રદ કરી
Election Commission Reshuffle જનવિરોધની અસર! ચૂંટણી પંચના ટોચના બ્યુરોક્રેટ્સ પર તવાઈ નિર્વાચન સદનમાં રાતોરાત મોટો ફેરબદલ!
India US Trade Deal ભારતઅમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાની શક્યતા તેજ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન ઓઈલ પર ટેરિફ છૂટ આપતાં સંબંધો સુધર્યા, નિર્મલા સીતારમણે આપ્યા સંકેત
Houthi Military Strength Saudi Concern હૂતીઓની વધતી તાકાતથી સાઉદી અરેબિયા ચિંતિત લાંબી ખેંચાઈ શકે છે લડાઈ, સંરક્ષણ નિષ્ણાતોએ આપી ચેતવણી
Exit mobile version