Site icon

ભારતની મહત્વકાંક્ષા અડધી પૂરી થઈ : ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સભ્ય બન્યું. પણ કાયમી નહીં.

ભારત આઠમી વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સભ્ય બન્યું છે

ભારતનું આ પદ અસ્થાયી છે અને તે બે વર્ષ માટે છે

ભારત કાયમી ધોરણે આ પદ પર રહેવા ઈચ્છે છે. પરંતુ ચીનનો સખત વિરોધ છે.

Join Our WhatsApp Community

કાયમી સભ્ય માં ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકા નો સમાવેશ થાય છે.

ભારતના અસ્થાયી પદ પર આવતાં ફ્રાંસે તેનું સ્વાગત કર્યું છે.

Donald Trump: અમેરિકામાં ‘લીગલ વોર’: ટેરિફ બાદ હવે ડિપોર્ટેશન પોલિસી પર કોર્ટની લાલ આંખ; ટ્રમ્પના કડક નિર્ણયોને લાગી રહ્યું છે ગ્રહણ.
Saffron Surprise in Israel: નેતન્યાહુનો અદભૂત અંદાજ: પીએમ મોદી સાથેની મુલાકાતમાં પહેરી ભારતીય સદરી; સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ચર્ચા.
Uranium for India: ભારતના પરમાણુ મથકો માટે ‘ગોલ્ડન ન્યૂઝ’: કઝાકિસ્તાનથી આવશે યુરેનિયમનો કાફલો; ઈંધણની અછત હવે ક્યારેય નહીં વર્તાય..
PM Modi Israel Defense Deal 2026: બ્રહ્મોસથી પણ ચાર ડગલાં આગળ! ઈઝરાયેલનું ગુપ્ત હથિયાર ‘ગોલ્ડન હોરાઈઝન’ ભારતીય સેનામાં થશે સામેલ; જાણો તેની ઘાતક તાકાત
Exit mobile version