Site icon News Continuous Bureau | Mumbai

ચાલાક ચીનને ઝટકો, ભારતે શ્રીલંકામાં આ મોટા પ્રોજેક્ટને કર્યો ટેકઓવર; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

શ્રીલંકાના જાફનામાં હાઇબ્રિડ વીજ પ્રોજેક્ટ હવે ચીન નહીં પણ ભારત સ્થાપશે.

Join Our WhatsApp Channel

મીડિયા હાઉસના રિપોર્ટ અનુસાર આ પરિયોજનાને લઈને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને તેમના શ્રીલંકન સમકક્ષ જીએલ પેઇરિસ વચ્ચે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 

ઉત્તર-પૂર્વ શ્રીલંકામાં આ ત્રીજો ભારતીય એનર્જી પ્રોજેક્ટ છે. 

અગાઉ મન્નાર અને પૂનરિનમાં અદાણી ગ્રૂપના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ અંગે સમજૂતી થઇ હતી.

આ સમાચાર પણ વાંચો : ચીન ફરી દુનિયાનુ ટેન્શન વધાર્યુ. ખંધા ચીને તેના શહેરોમાં ફરી લાદ્યો આકરો લોકડાઉનઃ માણસની સાથે જાનવરોના ચાલવા પર પણ પ્રતિબંધ. જાણો વિગતે

BRICS Summit Geopolitical Challenges બ્રિક્સ બેઠકમાં રશિયાઈરાન અને અમેરિકા વચ્ચે ગરમાગરમી મહાસત્તાઓના આ ટકરાવ વચ્ચે ભારત માટે સંતુલન જાળવવું કેમ બનશે અગ્નિપરીક્ષા?
Saudi Oil Pipeline Suspended વૈશ્વિક બજારમાં મોટો ખતરો સાઉદીએ ઓઈલ પાઈપલાઈન બંધ કરી, બાબ અલ મંદેબ પર હુથી વિદ્રોહીઓનો કબજો
Pakistan BRICS Membership Bid બ્રિક્સમાં જોડાવા માટે પાકિસ્તાનની દોડધામ સભ્યપદ મેળવવા સત્તાવાર અરજી કરી, હવે ભારતની મંજૂરી પર નજર
US H1B Visa Grace Period અમેરિકામાં નોકરી છૂટી તો ઘર વેચવાનો કે બાળકોની સ્કૂલ બદલવાનો પણ સમય નહીં અપાય ટ્રમ્પનો નવો પ્રસ્તાવ
Exit mobile version