Site icon News Continuous Bureau | Mumbai

ફિલિપાઈન્સ બાદ હવે આ દેશ ભારત પાસેથી ઘાતક બ્રહ્મોસ મિસાઈલ ખરીદશે-આ વર્ષના અંત સુધીમાં બંને દેશો વચ્ચે ડીલ થવાની શક્યતા 

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

ભારતના ઘાતક બ્રહ્મોસ મિસાઈલની(Brahmos missile) ખ્યાતિ હવે બીજા દેશોમાં પણ પ્રસરી રહી છે. 

ફિલિપાઈન્સ(Philippines) બાદ ઈન્ડોનેશિયાએ(Indonesia) પણ બ્રહ્મોસનુ એન્ટી શિપ વર્ઝન(Anti-ship version) ખરીદવાનુ નક્કી કર્યુ છે. 

આ વર્ષના અંત સુધીમાં બંને દેશો વચ્ચે આ માટે સોદો(Deal) થાય તેવી શક્યતા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર સુપર સોનિક ક્રુઝ મિસાઈલ(Super Sonic Cruise Missile) ખરીદવા માટે બંને દેશો વચ્ચે થઈ રહેલી વાતચીત અંતિમ તબક્કામાં છે.

ઈન્ડોનેશિયાના કેટલાક આંતરિક મામલાઓનુ વિઘ્ન ના નડ્યુ હોત તો ડીલ અત્યાર સુધીમાં ફાઈનલ થઈ ગઈ હોત.

ઉલ્લેખનીય છે કે 2018માં જ ઈન્ડોનેશિયાએ બ્રહ્મોસ મિસાઈલ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  રાનિલ વિક્રમસિંઘેને શ્રીલંકાની મળી કમાન- આટલા સાસંદોના મત સાથે બન્યા દેશના 8માં રાષ્ટ્રપતિ-જાણો વિગતે 

Captain Smit Machchhar Skull Fracture Details માથા પાછળ અસંખ્ય ટાંકા અને મોત સામે બે વાર ટક્કર! ૧૭૪ મુસાફરોનો જીવ બચાવનાર ગુજરાતી કેપ્ટનની અવિશ્વસનીય કહાણી
US Immigrants Exit White House Claim ૨૩ લાખ લોકો ગયા અને અમેરિકન બિઝનેસ ઠપ…. માસ ડિપોર્ટેશન વચ્ચે વર્કર્સની એવી તંગી સર્જાઈ કે માલિકો માથે હાથ દઈ બેઠા; જાણો વિગત
Super El Nino Global Threat તાપમાનના તમામ રેકોર્ડ તૂટશે અને ફેલાશે ભૂખમરો! સુપર અલ નીનો સામે વિશ્વ કેટલું તૈયાર? જુઓ ચોંકાવનારો રિપોર્ટ
North Korea Fires 10 Missiles કોરિયન દ્વીપકલ્પમાં યુદ્ધ જેવી સ્થિતિ કિમ જોંગ ઉને સમુદ્ર તરફ એકસાથે દાગી ૧૦ બેલિસ્ટિક મિસાઇલો; સંયુક્ત સેના સક્રિય
Exit mobile version