Site icon News Continuous Bureau | Mumbai

ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ISIS દ્વારા આતંકી હુમલો, પોલીસે આતંકીને માર્યો ઠાર; આટલા લોકો થયા ઈજાગ્રસ્ત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 03 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Channel

શુક્રવાર

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ સ્થિત સુપરમાર્કેટમાં છરીના ઘા મારવાની ઘટના સામે આવી છે. 

આ અંગે માહિતી આપતા દેશના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. 

જેસિન્ડા આર્ડર્ને કહ્યું કે, ISIS પ્રેરિત આતંકવાદીએ ઓકલેન્ડના સુપરમાર્કેટમાં છ લોકો પર ચાકૂ વડે હુમલો કર્યો હતો. તે જ સમયે પોલીસ દ્વારા આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો.

હુમલાની જાણકારીને લઈને પ્રત્યક્ષદર્શીનું કહેવુ કે, હુમલાખોર ચાકૂ લઈને આવ્યો અને લોકો પર હુમલો કરવાનું શરૂ કરી દીધુ હતું.

જો કે પોલીસે હજૂ સુધી એ નથી જણાવ્યુ કે, હુમલાખોરનો આ હુમલો કરવા પાછળનું શું કારણ હતું. 

છ ઘાયલ લોકોને ચાકૂ લગાવ્યા બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમાંથી ત્રણ લોકોની હાલત અત્યંત ગંભીર બનેલી છે. 

તેજસ ટ્રેનમાં અંડરવેર પહેરીને ફરી રહ્યા હતા JDUના આ ધારાસભ્ય, સહયાત્રીએ ટોક્યા તો ભડકી ઊઠ્યા; જાણો શું છે સમગ્ર મામલો 

Asim Munir Iran Visit તેહરાનમાં પાકિસ્તાની આર્મી ચીફની ફજેતી ટ્રમ્પનો પત્ર જોયા વગર જ રવાના કર્યા! કહ્યું ‘તમારી ફ્લાઇટ પકડીને પાછા જતા રહો’
Oil Tanker Attack IRGC દરિયામાં યુદ્ધ ભડક્યું! ઓઈલ ટેન્કર પર હુમલા બાદ ઈરાન લાલઘૂમ “આ અમેરિકાની સાજિશ છે”, IRGC નો ખુલ્લો પડકાર!
Marco Rubio On India Concerns યુએસ નેતા માર્કો રુબિયોનું મોટું નિવેદન; પાકિસ્તાન સાથેના સંબંધોમાં ભારતની સુરક્ષા ચિંતાઓને નજરઅંદાજ નહીં કરી શકાય
Houthi Attack Dammam કિંગ ફહદ એરપોર્ટ પર ત્રાટક્યા વિસ્ફોટક ડ્રોન! રિયાધથી દમ્મામ સુધી હાઈ એલર્ટ અમેરિકાએ ડિપ્લોમેટ્સને દેશ છોડવા આપ્યો આદેશ
Exit mobile version