Site icon

શ્રીલંકા અને યુકે પછી હવે આ દેશમાં આવ્યો રાજકીય ભૂકંપ-વડા પ્રધાનએ કરી રાજીનામું આપવાની જાહેરાત.  

News Continuous Bureau | Mumbai

છેલ્લા કેટલાક દિવસોથી ભારત(India) સહિત વિશ્વના અનેક દેશોમાં રાજકીય ઘટનાઓએ(Political events) જોર પકડ્યું છે.

Join Our WhatsApp Community

શ્રીલંકા(Srilanka) અને યુકે(UK) પછી હવે ઈટાલીમાં(Italy) પણ મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે.

ઈટાલીના વડા પ્રધાન(Prime Minister of Italy) મારિયો ડ્રેગીએ(Mario Draghi) તેમના રાજીનામાની(Resignation) જાહેરાત કરી છે. 

પીએમ મારિયો ડ્રેગીએ રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે કારણ કે તેમની સાથેના ગઠબંધનમાં પક્ષોએ વિશ્વાસના મતને(Trust VOte) સમર્થન આપ્યું નથી. 
 
દરમિયાન ઇટાલીના રાષ્ટ્રપતિ(President), સર્જિયો મેટારેલાએ(Sergio Matarella) ડ્રેગીનું રાજીનામું ફગાવી દીધું અને ડ્રાગીને સંસદને(Parliament) સંબોધિત કરીને તેની સ્થિતિ સમજાવવા કહ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  શું ભારતીય મૂળના આ ઉમેદવાર બ્રિટનના PM-બીજા રાઉન્ડના મતદાનમાં ટોચ પર-જાણો તેમના સમર્થનમાં કેટલા મત પડ્યા

Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Exit mobile version