Site icon News Continuous Bureau | Mumbai

ચીની અબજોપતિનું નથી અપહરણ થયું કે નથી ધરપકડ થઈ. તો પછી જેક મા છે કયાં? જાણો વિગતો…

 ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

06 જાન્યુઆરી 2021

અલીબાબાના સ્થાપક અને ચીની અબજોપતિ જેક મા, જે થોડા દિવસો પહેલા ગુમ થયાની શંકાસ્પદ હતી, તે બાદ હવે વાત સામે આવી છે કે ચીની સાઈજાર સાથે ના ટકરાવ બાદ તેઓએ લો પ્રોફાઈલ રહેવાનું નક્કી કર્યું છે. અગાઉ કેટલાક અહેવાલો મુજબ દાવો પણ કરવામાં આવ્યો હતો કે જેક માની ધરપકડ કરવામાં આવી હોવાની સંભાવના છે. 

ચીનની અગ્રણી ઇ-કોમર્સ કંપની, જેમણે બે મહિના પહેલાં  જાહેરમાં સરકારની ટીકા કરી હતી, ત્યાર બાદ થી તેઓ પોતાના ફર્મ ની મિટીગમાં ન દેખાતા જાત જાતના તર્ક વિતર્ક વહેતાં થયા હતાં. ત્યારથી તેમના ગુમ થવાની શંકા ગઈ હતી. જો કે, સ્થાનિક અખવારી અહેવાલ કહે છે કે અલીબાબાના સ્થાપક હાલના સમયમાં એકાંતમાં શાંતિથી રહેવા ઈચ્છે છે. આથી તેઓ હેતુપૂર્વક ઓછા દેખાઈ રહ્યા છે”

ઉલ્લેખનીય છે કે, જ્યારે 1999 માં ચાઇનામાં ઓછા ઇન્ટરનેટ વપરાશકારો હતા ત્યારે અલીબાબા ગ્રુપની સ્થાપના જેક મા એ કરી હતી. ઓનલાઇન ચુકવણી સેવા પાંચ વર્ષ પછી શરૂ કરી હતી, ત્યારે ટીકાકારોએ કહ્યું હતું કે આવા વ્યવસાયોને મંજૂરી આપવામાં આપવી જોખમી છે. પરંતુ જેકમાં હાર્યા વગર આગળ વધતા રહયાં અને એક દિવસ વિશ્વના અબજોપતિ માં પોતાનું નામ નોંધાવ્યું છે.

 

China Ladakh Territorial Claim સમગ્ર લદ્દાખ અમારું, ભારતે ગેરકાયદે કર્યો કબજો ચીનના ઉશ્કેરણીજનક દાવાથી ખળભળાટ, બંને દેશો વચ્ચે ફરી તણાવ
Trump Stimulus Checks ચૂંટણી પહેલાં મોટો દાવ! ટ્રમ્પે $૫૦૦ના ચેક મોકલવાનું શરૂ કર્યું, અમેરિકન રાજકારણમાં ગરમાવો
Singapore Metro Rules મેટ્રોમાં પાણી પીવા કે ખાવા પર ₹૩૭,૦૦૦ સુધીનો ભારે દંડ, કડક નિયમોની વિશ્વભરમાં ચર્ચા
Saudi Crown Prince Bunker શું મિડલ ઈસ્ટમાં યુદ્ધ ફાટી નીકળશે? હુથી વિદ્રોહીઓના ભીષણ હુમલાથી સાઉદીમાં ફફડાટ ક્રાઉન પ્રિન્સે અહીં લીધો આશરો
Exit mobile version