Site icon News Continuous Bureau | Mumbai

ચમત્કાર, પેસિફિક સમુદ્ર માંથી આપ મેળે બહાર આવ્યાં શિપ; જાણો તે પાછળનું કારણ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ઑક્ટોબર, 2021 
શુક્રવાર

આપણે કંઈક ને કંઈક એવું સાંભળ્યું જ હશે કે જે આશ્ચર્યજનક હોય.  આશ્ચર્ય પામનારી એક મોટી ઘટના જાપાનમાં બની છે. જ્યાં સમુદ્રના તળિયેથી શિપ બહાર આવ્યાં છે. તેને ત્યાં ઘોસ્ટ શિપ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે બધા બીજા વિશ્વયુદ્ધમાં ડૂબી ગયા હતા.
જાપાનના પેસિફિક સમુદ્રમાં ફુકુટોકુ ઓકાનોબા નામનો જ્વાળામુખી ફાટ્યો છે. ભૂસ્તરશાસ્ત્રીય લાવા સાથે એક પછી એક 24 દરિયાઈ શિપ તળિયેથી બહાર  કિનારે આવી રહ્યા છે. આ ભૂસ્તરશાસ્ત્રીય ઘટના લો જીમા ટાપુ પર બની હતી. જે ટોક્યોથી 1200 કિલોમીટર દૂર છે.  જ્વાળામુખીના વિસ્ફોટને કારણે એક નાનો અર્ધચંદ્રાકાર આકારનો ટાપુ પણ સામે આવ્યો છે.

Join Our WhatsApp Channel

સારા સમાચાર : દસ્તાવેજોના વેરિફિકેશન માટે હવે રખડપટ્ટીથી મળશે છુટકારો, મુંબઈ યુનિવર્સિટીએ કર્યું પૉર્ટલ લૉન્ચ, દસ્તાવેજો થશે ઑનલાઇન ચેક; જાણો વિગત

વૈજ્ઞાનિકોના મતે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1945માં લો જીમા પણ સામેલ હતું. આમાં અમેરિકન દળોએ 36 દિવસ સુધી દુશ્મન દેશોના દરિયાઈ કાફલાને નિશાન બનાવ્યા હતા. આ યુદ્ધમાં 70 હજાર યુએસ મરીન્સે ભાગ લીધો હતો. તેનાથી બચવા માટે જાપાનના 20 હજાર સૈનિકોએ જ્વાળામુખીના પથ્થરોની વચ્ચે છુપાઈને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, આ યુદ્ધના અંત પછી 20 હજાર મરીન ઘાયલ થયા અને 7 હજાર ખલાસીઓ માર્યા ગયા. તે બીજા વિશ્વયુદ્ધની સૌથી લોહિયાળ લડાઈ માનવામાં આવે છે. આ યુદ્ધમાં 216  નૌસેનાનીઓની ધરપકડ કરવામાં આવી હતી, બાકીના બધા આ યુદ્ધમાં માર્યા ગયા હતા.

Captain Smit Machchhar Skull Fracture Details માથા પાછળ અસંખ્ય ટાંકા અને મોત સામે બે વાર ટક્કર! ૧૭૪ મુસાફરોનો જીવ બચાવનાર ગુજરાતી કેપ્ટનની અવિશ્વસનીય કહાણી
US Immigrants Exit White House Claim ૨૩ લાખ લોકો ગયા અને અમેરિકન બિઝનેસ ઠપ…. માસ ડિપોર્ટેશન વચ્ચે વર્કર્સની એવી તંગી સર્જાઈ કે માલિકો માથે હાથ દઈ બેઠા; જાણો વિગત
Super El Nino Global Threat તાપમાનના તમામ રેકોર્ડ તૂટશે અને ફેલાશે ભૂખમરો! સુપર અલ નીનો સામે વિશ્વ કેટલું તૈયાર? જુઓ ચોંકાવનારો રિપોર્ટ
North Korea Fires 10 Missiles કોરિયન દ્વીપકલ્પમાં યુદ્ધ જેવી સ્થિતિ કિમ જોંગ ઉને સમુદ્ર તરફ એકસાથે દાગી ૧૦ બેલિસ્ટિક મિસાઇલો; સંયુક્ત સેના સક્રિય
Exit mobile version