Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર : એન્ટિવાયરસ મેકાફી ના માલિકે કરી આત્મહત્યા.

એન્ટિવાયરસ ક્ષેત્રમાં ગુરુ સમાન વ્યક્તિ એવા જોન મેકાફી એ આત્મહત્યા કરી છે.

તેઓ સ્પેનની બાર્સેલોના જેલમાં હતા. જ્યાં તેમણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે.

Join Our WhatsApp Channel

તેમની ઉંમર ૭૫ વર્ષની હતી. તેમજ કરચોરી અને cryptocurrency ના ગોટાળામાં તેમનું નામ શામેલ હતું.

નવી મુંબઈમાં લોચો પડ્યો : આંદોલનકારીઓ આ તારીખે એરપોર્ટ નું કામ બંધ કરાવશે.

US Visa Fee Hike In Effect અમેરિકા જવું અને રહેવું આજથી વધુ મોંઘું! યુએસ સરકારે રાતોરાત વધારી દીધી ફી; જૂની ફી વાળી અરજીઓ રદ થશે
Pakistan Chairs IMF World Bank Board Of Governors જે દેશ પોતે લોન માટે કટોરો લઈને ફરે છે, તે જ સંભાળશે IMF ની કમાન! ૧૯૫૩ પછી પ્રથમવાર સંભાળશે બોર્ડ ઓફ ગવર્નર્સનું અધ્યક્ષપદ!
China Issues Advisory On Pakistani Women દુલ્હન ટ્રેપ?! ડ્રેગને પોતાના જ યુવાનોને આપી કડક ચેતવણી? કહ્યું પાકિસ્તાની દુલ્હન લાવશો તો બરબાદ થઈ જશો!
India Greenfield FDI Surge ‘ચાઇના પ્લસ વન’ ની રેસમાં ભારતનો વિજયધ્વજ! ચીન કરતાં બમણું વિદેશી રોકાણ ખેંચી ભારતે બદલ્યો ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ નકશો
Exit mobile version