Site icon News Continuous Bureau | Mumbai

હવે ભારતમાં જલ્દી જ આવશે સિંગલ ડોઝ વેક્સીન, અમેરિકાની આ ફાર્મા કંપનીએ માંગી ઇમરજન્સી ઉપયોગની મંજૂરી ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

અમેરિકી ફાર્મા કંપની જોનસન એન્ડ જોનસને ભારતમાં કોરોના વિરુદ્ધ સિંગલ ડોઝની વેક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી છે. 

જો જોનસન એન્ડ જોનસનની વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળશે તો આ સિંગલ ડોઝવાળી પ્રથમ વેક્સિન હશે, જેનો ઉપયોગ ભારતમાં કરાશે.

ભારતમાં હાલ કોવેક્સિન, કોવિશીલ્ડ અને રૂસી વેક્સિન સ્પૂતનિક-વીની મદદથી મોટાપાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.

કોવેક્સિન, કોવિશીલ્ડ અને સ્પૂતનિક-વી, આ ત્રણેય ડબલ ડોઝ વેક્સિન છે. તેની મદદથી અત્યાર સુધી ૪૯.૫૩ કરોડથી વધુ ડોઝ અપાઇ ચૂક્યાં છે. 

ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમે હાર્યા પછી પણ જીત્યું દરેકનું દિલ, હરિયાણા સરકાર 9 ખેલાડીઓને આપશે આટલા લાખ રૂપિયા ; જાણો વિગતે
 

Iran Middle East Tension ઈરાનઅમેરિકા વચ્ચે યુદ્ધના ભણકારા હોર્મુઝની સામુદ્રધુની બહાર તેહરાને જાહેર કર્યો ‘એક્સક્લુઝન ઝોન’
London Penthouse Khamenei Link લંડનમાં ઈરાનના સુપ્રીમ લીડરના પુત્ર મોજતબા ખામેનેઈ સાથે જોડાયેલો લક્ઝરી પેન્ટહાઉસ વેચાણ માટે મુકાયો; અલી અન્સારી કનેક્શનની ચર્ચા
BLA Challenges Munir બલૂચ લિબરેશન આર્મીનો હુંકાર સેના પ્રમુખ મુનીરને ખુલ્લો પડકાર આપી ૨૫ સૈનિકોને માર્યાનો દાવો
Nepal Flash Flood નેપાળમાં પૂરની તબાહી બાદ વળતર અંગેના નિવેદન પર ભારત સરકારની સ્પષ્ટતા, રાહત અને બચાવ કામગીરી પર મૂક્યો ભાર
Exit mobile version