નેપાળના રાજા જ્ઞાનેન્દ્ર અને મહારાણી કોમલ ને કોરોના થયો છે. આ રાજા રાણી કુંભ મેળામાં ભાગ લેવા માટે હરિદ્વાર આવ્યા હતા.
નેપાળ આવ્યા પછી તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તેઓ પોઝિટિવ રહ્યા.
હાલ તેઓ બંનેની હાલત સ્થિર છે અને તેઓ ડોક્ટરના કયા મુજબ મેડીકેશન લઇ રહ્યા છે.
રાજ ઠાકરે ના દીકરા અમિત ઠાકરેને કોરોના થયો. હોસ્પિટલમાં દાખલ…