Site icon News Continuous Bureau | Mumbai

આતંકવાદી હાફિઝ સઈદને મોટો ઝટકો, લાહોરની એન્ટી ટેરરિઝમ કોર્ટે તેના બે નજીકના સાથીઓને આ મામલામાં આટલા વર્ષ કેદની સજા સંભળાવી.. જાણો વિગતે 

ગ્લોબલ ટેરર ફાઈનાન્સિંગ વોચડોગ એફએટીએફની બેઠક પહેલાં બ્લેકલિસ્ટના ડરે પાકિસ્તાને આતંકવાદીઓ સામે પગલાં ભરવાનું નાટક શરૂ કર્યું.

લાહોરની એન્ટી ટેરરિઝમ કોર્ટે આતંકવાદી હાફિઝ સઈદના બે સાગરિતોને 15-15 વર્ષની સજા ફટકારી. 

Join Our WhatsApp Channel

આ ઉપરાંત હાફિઝના એક સંબંધી અબ્દુલ રહેમાન મુક્કીને પણ છ માસની સજા કરવામાં આવી.

લાહોર કોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણેય આરોપીઓને જેલમાં રજૂ કરવામાં આવ્યા હતા. 

એ પછી કોર્ટે ત્રણેયને સજા ફટકારીને જેલમાં ધકેલી દેવાનો આદેશ કર્યો હતો. 

 

Houthi Attack Taiz Yemen હુથી વિદ્રોહીઓએ સાઉદી સમર્થિત સૈન્ય પર કરી બોમ્બની વર્ષા, યમનના તાઈઝમાં પરિસ્થિતિ વણસી; ભીષણ હુમલાનો વીડિયો વાયરલ
India US Trade ડ્રેગનનું ટેક વર્ચસ્વ તોડવા ભારતઅમેરિકાનો માસ્ટરપ્લાન! ૩ વર્ષમાં ૫૦૦ અબજ ડૉલરનો વેપાર જાણો સેમિકન્ડક્ટર અને ડિફેન્સ ડીલથી ભારતને શું મળશે?
US Pakistan Ties ‘પાકિસ્તાન સાથે સંબંધો જાળવી રાખવા જ પડશે’, માર્કો રુબિયોએ જણાવ્યું અમેરિકા કેમ ન તોડી શકે નાતો
Balochistan Conflict બલૂચિસ્તાન લિબરેશન આર્મીનો સનસનીખેજ દાવો, ૧૨ દિવસમાં ૩૪ હુમલા કરી ૨૩ પાકિસ્તાની જવાનોને ઠાર માર્યા
Exit mobile version