Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાઝીફ સઈદને પાકિસ્તાન સંભળાવી 31 વર્ષની સજા, સાથે ફટકાર્યો આટલા લાખ રૂપિયાનો દંડ..

News Continuous Bureau | Mumbai

ભારતના સૌથી મોટા દુશ્મનોમાં ટોચના સ્થાને આવતા આતંકવાદી હાફિઝ સઈદને પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે 31 વર્ષની જેલની સજા ફટકારી છે.

Join Our WhatsApp Channel

આ સાથે કોર્ટે સઈદ પર 3.40 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. ટેરર ફંડિંગના બે કેસમાં કોર્ટે તેને સજા સંભળાવી છે. 

જમાત ઉદ દાવા (જેયૂડી)ના પ્રમુખ હાફિઝ સઈદને સંયુક્ત રાષ્ટ્રએ વૈશ્વિક આતંકી જાહેર કર્યો છે. જ્યારે અમેરિકાએ તેના પર 10 મિલિયન અમેરિકી ડૉલરનું ઈનામ રાખ્યું છે. 

હાફિઝ સઈદ મુંબઈમાં વર્ષ 2008માં થયેલા આતંકી હુમલામાં આરોપી છે, જેમાં 161 લોકોના મોત થયા હતા.

આ સમાચાર પણ વાંચો : 

અર્થતંત્રમાં ઝડપી રિકવરીના સંકેત, FY22માં ભારતનું ટેક્સ કલેક્શનનો આંકડો વધીને રૂ. અધધ આટલા લાખ કરોડ પર પહોંચ્યો; જાણો વિગતે

Sharjah Oil Tanker Drone Attack અરબ સાગરમાં ફરી મોટો હુમલો! શારજાહ નજીક ઓઇલ ટેન્કર પર ડ્રોન ત્રાટક્યું ૨૨ ભારતીય નાવિકોનો આબાદ બચાવ
Trump Russia Diesel Deal ભારતને ઉપદેશ આપવા વાળા ટ્રમ્પે રશિયન ડીઝલ માટે પુતિન સામે લંબાવ્યો હાથ, અમેરિકાની બેવડી નીતિ પર આંતરરાષ્ટ્રીય સ્તરે સવાલો
Navi Pillay Wins 2026 Nobel Peace Prize માનવાધિકાર અને ન્યાયની વૈશ્વિક અવાજને સર્વોચ્ચ બહુમાન! ભારતીય મૂળના નાવી પિલ્લઈને શાંતિનો નોબેલ પુરસ્કાર
Shehbaz Sharif Donald Trump Nobel Prize આર્થિક ભીખ માટે અમેરિકાની આટલી ખુશામત? પાક પીએમ શેહબાઝ શરીફે કરી ભલામણ, બોલ્યા ટ્રમ્પ સાહેબને નોબેલ પુરસ્કાર મળવો જ જોઈએ
Exit mobile version