બ્રિટનમાં ઝડપથી કોરોના ના કેસ વધી રહ્યા છે તેની માટે નવા પ્રકારના કોરોનાવાઇરસને જવાબદાર માનવામાં આવી રહ્યો છે
બ્રિટન અને યુરોપના અનેક વિસ્તારમાં કેસ વધવા માટે આ નવો વાઇરસ જવાબદાર છે. બ્રિટનના સ્વાસ્થ્યમંત્રી મૈટ હેન્કોક એ બ્રિટનના સાંસદોને આ વિશે જાણકારી આપી.
લંડન અને આસપાસના વિસ્તારોમાં સખત લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે
