Site icon News Continuous Bureau | Mumbai

આ દેશના વડાપ્રધાનને કોરોના નો ચેપ લાગ્યો. હવે હોસ્પિટલમાં જજૂમી રહ્યાં છે

યુરોપમાં લક્ઝમબર્ગના વડાપ્રધાન જેવિયર બેટલ કોરોનાથી સંક્રમિત થયા છે. 

કોરોનાના હળવા લક્ષણો જણાયા બાદ ગત રવિવારે તેમને સાવચેતીના પગલારૂપે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Join Our WhatsApp Channel

યુરોપિયન યુનિયન કમિશનના જણાવ્યાનુસાર વડાપ્રધાન બેટલની હાલત સુધારા પર છે અને તેમને 24 કલાક નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે 48-વર્ષીય બેટેલ 26 નેતાઓ સાથે શિખર પરિષદમાં બે દિવસ હાજરી આપી તે પછી તેમનો  કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો 

વેપારને MSME નો દરજ્જો આપવા બદલ FAM એ વડા પ્રધાનનો આભાર વ્યક્ત કર્યો..

India Sri Lanka Ties નેબરહૂડ ફર્સ્ટ પોલિસીને નવી ઊર્જા ડિફેન્સ ટ્રેનિંગથી લઈને કોસ્ટલ સિક્યોરિટી સુધી ભારતશ્રીલંકા વચ્ચે દ્વિપક્ષીય સહયોગ મજબૂત બન્યો
Saudi Aramco Houthi Attack મિડલ ઈસ્ટ ફરી ભડકે બળ્યું! સાઉદી અરેબિયાના ઊર્જા મથકો પર હૂતી વિદ્રોહીઓનો મિસાઇલ એટેક, અરામકોમાં આગ અને 73 લોકો લોહીલુહાણ
Russia Ukraine War Ceasefire શું હવે ખતમ થશે રશિયા અને યુક્રેનનું યુદ્ધ? વ્લાદિમીર પુતિને ૩ દિવસ માટે અટકાવ્યા હુમલા, જાણો શું છે કારણ
Iran India Chabahar Port BRICS BRICS સમિટ પહેલાં ઈરાને ભારતને ગણાવ્યો જૂનો મિત્ર ચાબહાર પોર્ટ અને દ્વિપક્ષીય વેપાર મુદ્દે થશે મહત્વપૂર્ણ ચર્ચા
Exit mobile version