Site icon News Continuous Bureau | Mumbai

મેક ઇન ઇન્ડિયા એ અમેરિકા માટે ખરાબ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ એ ભારત વિરોધી વલણ લીધું

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

03 માર્ચ 2021

અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઇડન ને એક ચોંકાવનારું બયાન આપ્યું છે. તેમણે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેક ઇન ઇન્ડિયા મોહિમ અમેરિકા માટે ખતરનાક છે. આટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરવાનો ઇરાદો ધરાવે છે આથી ભારત અને અમેરિકા ના વ્યાપારી સંબંધો પર અસર પડી છે.

આમ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી હાર્યા પછી અમેરિકા એ ભારત તરફ વક્ર દૃષ્ટિ કરી છે

BLA Challenges Munir બલૂચ લિબરેશન આર્મીનો હુંકાર સેના પ્રમુખ મુનીરને ખુલ્લો પડકાર આપી ૨૫ સૈનિકોને માર્યાનો દાવો
Nepal Flash Flood નેપાળમાં પૂરની તબાહી બાદ વળતર અંગેના નિવેદન પર ભારત સરકારની સ્પષ્ટતા, રાહત અને બચાવ કામગીરી પર મૂક્યો ભાર
Nepal China Flood Tragedy નેપાળચીન સરહદે પૂરની ભયાનક તબાહી ચીને પહેલીવાર જાહેર કર્યો મૃત્યુઆંક, ઇમિગ્રેશન બિલ્ડિંગમાંથી ૩૧ મૃતદેહ મળ્યા
Trump Targets Iran Pickaxe Mountain ડોનાલ્ડ ટ્રમ્પના ટાર્ગેટ પર ઈરાનનું રહસ્યમય ‘પિકએક્સ માઉન્ટેન’! અમેરિકાએ આપી વહેલી તકે હુમલાની ચેતવણી
Exit mobile version