Site icon News Continuous Bureau | Mumbai

કેનેડામાં આ શીખ નેતાની ગોળી મારી હત્યા, -એર ઈન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટમાં આવ્યું હતું નામ- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

કેનેડાના(Canada) વાનકુવરમાં(Vancouver) શીખ(Sikh) નેતા રિપુદમન સિંહ મલિકની(Ripudaman Singh Malik) ગોળી મારીને હત્યા(Shot Dead) કરી દેવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

આ ઘટના ગુરુવારે મોડી રાત્રે તેઓ કારમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે બની. હત્યાની સાબિતી(Evidence of murder) મિટાવવા માટે તેમની કારને સળગાવી દીધી.

જોકે તેમને કેમ ગોળી મારવામાં આવી તે વિશે અત્યાર સુધી માહિતી સામે આવી નથી. 
 
ઉલ્લેખનીય છે કે 1985ના એર ઇન્ડિયા ફ્લાઇટના(Air India flight) બોમ્બ બ્લાસ્ટમાં(bomb blast) રિપુદમનનું નામ સામે આવ્યું હતું. જોકે આ પછી 2005માં તેમને આ કેસમાંથી છોડી મુકવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર તૂટ્યો દુઃખોનો પહાડ-તેમની પ્રથમ પત્નીનું થયું નિધન

US Federal Court Media Ban ડોનાલ્ડ ટ્રમ્પને ફેડરલ કોર્ટનો મોટો ઝટકો! CNN, MS NOW અને Politico પરથી વ્હાઇટ હાઉસ બેન હટાવવા આદેશ
G4 Nations Push For UNSC Reforms UNSC રિફોર્મ્સ પર G4 દેશોની ગર્જના ન્યૂયોર્કમાં મંથન બાદ હવે નવી દિલ્હીમાં મળશે ભારતના ત્રણ સાથી રાષ્ટ્રો, સ્થાયી સભ્યપદ માટે મોરચો મજબૂત!
Pakistan Air Strikes In Afghanistan પાકિસ્તાનઅફઘાન સરહદે ભીષણ ગોળીબાર; સરહદી વિસ્તારોમાં ફાઇટર જેટોએ વરસાવ્યા બોમ્બ, તણાવ ચરમસીમાએ…
AI Tech Leaders Warning બાયોવેપન્સ અને સાયબર હુમલાનો ડર; ઓપનએઆઈ અને એન્થ્રોપિકના વડાઓએ વૈશ્વિક સરકારોને કર્યા એલર્ટ
Exit mobile version