Site icon

રશિયાની સેનાએ યુક્રેનના આ શહેરના મેયરનું અપહરણ કર્યું, રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું- આ ISISના આતંકવાદીઓ જેવું કૃત્ય; જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 17મો દિવસ છે. 

રશિયાની સેનાએ યુક્રેનના મેલિટોપોલ શહેરના મેયર ઇવાન ફેડોરોવનું અપહરણ કર્યું કારણ કે તેમણે રશિયાના સૈન્યને સહકાર આપવાનો ઇનકાર કર્યો.

આ માહિતી યુક્રેનની સંસદના ટ્વિટર એકાઉન્ટ પર આપવામાં આવી છે. 

આ અંગે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું- આ ISISના આતંકીઓ જેવું કૃત્ય છે.

આ સમાચાર પણ વાંચો :રશિયા-યુક્રેન યુદ્ધ: સમગ્ર યુક્રેનમાં એરસ્ટ્રાઈકની વોર્નિંગ આપતા સાયરન વાગ્યા, ગમે ત્યારે હુમલાના મળી શકે છે ઓર્ડર.. જાણો વિગતે

Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Mir Yar Baloch: ભારત બલૂચોનો છેલ્લો સહારો? મીર યાર બલોચે PM મોદી અને જયશંકરને પત્ર લખી પાક-ચીન ગઠબંધન સામે ચેતવ્યા
Iran Protests 2026: ઈરાનમાં મોંઘવારીનો ભડકો: ખામેની વિરુદ્ધ જનતા રસ્તા પર, હિંસામાં ૭ ના મોત; શું ઈરાનમાં થશે સત્તાપલટો?
Donald Trump Health: ટ્રમ્પના હાથ પર વાદળી નિશાન કેમ? સ્વાસ્થ્ય પર ઉઠેલા સવાલોનો અમેરિકી રાષ્ટ્રપતિએ આપ્યો મજેદાર જવાબ
Exit mobile version