News Continuous Bureau | Mumbai
માઇક્રોસોફ્ટના(Microsoft) સ્થાપક અને દિગ્ગજ અબજોપતિ(Billionaire) બિલ ગેટ્સે(Bill Gates) ચેતવણી આપી છે કે વિશ્વએ હજુ સુધી કોરોના મહામારીના(Covid19 outbreak) સૌથી ખરાબ તબક્કા નો સામનો કર્યો નથી.
પોતાની ચેતવણીમાં તેમણે કહ્યું છે કે કોરોનાનો સૌથી ખતરનાક વેરિયન્ટ(Corona variant) હજી આવ્યો નથી.
ઉલ્લેખનિય છે કે વિશ્વમાં કોરોનાના કારણે હાલ પરિસ્થિતિ થાળે પડી રહી છે ત્યારે આવી બિલ ગેટ્સ તરફથી વિચિત્ર ચેતવણી આપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત. પાકિસ્તાનમાં વડાપ્રધાનનું ટેલિવિઝન કવરેજ ના થઈ શક્યો એટલે 17 કર્મચારીઓ સસ્પેન્ડ….