Site icon News Continuous Bureau | Mumbai

યુગાન્ડામાં પોલીસકર્મીએ એશિયન શાહુકારને મારી ગોળી, હત્યાના CCTV ફૂટેજ સામે આવ્યા.. જુઓ વિડીયો

યુગાન્ડામાં પોલીસકર્મીએ એશિયન શાહુકારને મારી ગોળી, હત્યાના CCTV ફૂટેજ સામે આવ્યા.. જુઓ વિડીયો

યુગાન્ડામાં પોલીસકર્મીએ એશિયન શાહુકારને મારી ગોળી, હત્યાના CCTV ફૂટેજ સામે આવ્યા.. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

આફ્રિકી દેશ યુગાન્ડામાં એક પોલીસકર્મીએ એક અધિકારીની ગોળી મારી હત્યા કરી હતી, જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જીંજા શહેરમાં આવેલી લોન કંપનીની ઓફિસમાં ગયા હતા. ત્યાં તેણે અધિકારીને પૂછ્યું કે કેટલા પૈસા બાકી છે. એશિયન શાહુકારે તેને કહ્યું કે તેની પાસે મોટી રકમ બાકી છે. તેમજ અભદ્ર વાત કરી હતી. પોલીસકર્મી આ જવાબથી ખુશ ન થયો અને તેણે શાહુકારને ગોળી મારી દીધી.

Join Our WhatsApp Channel

પોલીસકર્મીની ધરપકડ કરી હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તે હાલમાં કસ્ટડીમાં છે અને ટૂંક સમયમાં કોર્ટમાં હાજર કરવામાં આવશે. આ ઘટનાથી યુગાન્ડામાં ખળભળાટ મચી ગયો છે. લોકો શાહુકાર અને તેના પરિવાર માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. પોલીસે કહ્યું છે કે તેઓ આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યા છે અને પીડિત પરિવારને ન્યાય મળે તેની ખાતરી કરશે.

કર્ણાટક ચૂંટણીની જીતનો જશ્ન મનાવવો પડ્યો ભારે, માંડ માંડ બચ્યા કોંગ્રેસી નેતા.. જુઓ વિડીયો..

China Naval Strength સમુદ્રમાં ખળભળ, ચીને વધાર્યું દુનિયાનું ટેન્શન રોજના 100 ચીની જહાજો સક્રિય, ભારતઅમેરિકા માટે વધ્યો ખતરો
White House Security Breach સુરક્ષામાં મોટી ચૂંક કે સાજીશ? વ્હાઇટ હાઉસ પાસે હથિયારો સાથે ઝડપાયેલા વેનેઝુએલાના શખ્સનો ચોંકાવનારો દાવો
US Midterm Elections હાર પછી પણ ટ્રમ્પે બતાવ્યા તીખા તેવર કહ્યું, ‘હું વીટો લગાવીશ, શક્તિ મારી પાસે છે’
US Stock Market Crash અમેરિકાના શેરબજારમાં ઐતિહાસિક કડાકો, એક જ ઝાટકે ૨.૫ ટ્રિલિયન ડૉલરનું ધોવાણ
Exit mobile version