Site icon News Continuous Bureau | Mumbai

માનવ સેવા એ જ પ્રભુ સેવા, USA ગોળીબારના પીડિતોને કથાકાર મોરારી બાપુએ મોકલી આટલા હજાર ડોલરની સહાય.. 

News Continuous Bureau | Mumbai 

અમેરિકાના(USA) ટેક્સાસની(Texas) શાળામાં થયેલા ગોળીબાર(Firing) મામલે મૃત બાળકો માટે જાણીતા કથાકાર મોરારી બાપુએ(Morari Bapu) સંવેદના દર્શાવી છે.

Join Our WhatsApp Channel

મોરારી બાપુએ પ્રત્યેક મૃતકના પરિવારજનોને(family of the deceased) 1000 ડોલરની સહાય આપવાની જાહેરાત કરી છે. 

મોરારી બાપુ દ્વારા કુલ 21 હજાર ડોલરની સહાય(Help) મોકલવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ટેક્સાસની શાળામાં થયેલા ગોળીબારમાં 19 બાળક અને 2 શિક્ષકો મૃત્યુ પામ્યા હતાં. 

આ હુમલાને લઇને અમેરિકી રાષ્ટ્રપતિ(US President) જો બાયડને(Joe Biden) દેશને સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ આ ઘટનાને હત્યાકાંડ ગણાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : ટ્વિટરમાં મોટો ફેરફાર, બોર્ડના સભ્યપદેથી આ દિગ્ગજએ આપ્યું રાજીનામું, ગયા વર્ષે છોડ્યુ હતું CEO પદ.

Singapore Metro Rules મેટ્રોમાં પાણી પીવા કે ખાવા પર ₹૩૭,૦૦૦ સુધીનો ભારે દંડ, કડક નિયમોની વિશ્વભરમાં ચર્ચા
Saudi Crown Prince Bunker શું મિડલ ઈસ્ટમાં યુદ્ધ ફાટી નીકળશે? હુથી વિદ્રોહીઓના ભીષણ હુમલાથી સાઉદીમાં ફફડાટ ક્રાઉન પ્રિન્સે અહીં લીધો આશરો
Economics Nobel Prize Awarded અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર રોબર્ટ હોલ અને માઇકલ વુડફોર્ડને એનાયત આર્થિક સ્થિરતાના ગ્રાઉન્ડબ્રેકિંગ મોડલ માટે કરાઈ પસંદગી
Russian Diesel Deal Trump Opposition રશિયા સાથે ડીઝલ ડીલ મામલે ટ્રમ્પ સામે અમેરિકી સેનેટમાં વિરોધ, ૧૮ ઓક્ટોબર કેમ બની ગઈ ભારત માટે સૌથી મહત્વની તારીખ?
Exit mobile version