Site icon

MPox Virus: કોરોના પછી એમ-પોક્સની વોર્નિંગ, 116 દેશોમાં ઝડપથી ફેલાયો રોગ જોણે લક્ષણો શું છે?

MPox Virus: કોંગોમાં અત્યાર સુધીમાં 14 હજારથી વધુ કેસ મળી આવ્યા છે. જેમાં 500 થી વધુ લોકોના મોત થયા છે. 15 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ પણ આ વાયરસનો શિકાર બની રહ્યા છે જે ચિંતાનો વિષય છે.

MPox Virus Warning of MPox after Corona, what are the symptoms of the disease that spread rapidly in 116 countries

MPox Virus Warning of MPox after Corona, what are the symptoms of the disease that spread rapidly in 116 countries

News Continuous Bureau | Mumbai

MPox Virus:  કોરોના પછી હવે એક નવું સંકટ ઊભું થયું છે. આફ્રીકામાં મંકી પોક્સ ( MPox  ) ફેલાવાનું શરૂ થયું છે. મંકી પોક્સ વાયરસ 100 થી વધુ દેશોમાં ફેલાયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO ) એ એમ-પોક્સ વાયરસને કારણે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. ઘણા દેશોમાં મંકી પોક્સના કેસ ઝડપથી વધી રહ્યા છે.  

Join Our WhatsApp Community

WHOએ નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. Mpox એક ચેપી રોગ ( MPox Outbreak ) છે

MPox Virus:    3 વર્ષમાં બીજી વખત ઈમરજન્સી જાહેર કરવામાં આવી

ડબ્લ્યુએચઓએ ( WHO MPox ) મન્કી પોક્સના જોખમને કારણે ત્રણ વર્ષમાં બીજી વખત કટોકટી જાહેર કરી છે. અગાઉ 2022માં પણ તે ઝડપથી ફેલાતો જોવા મળ્યો હતો. આ વાયરસે 100 થી વધુ દેશોમાં પરિસ્થિતી ગંભીર બનાવી છે. જે તે સમયે આ રોગને કારણે 200 થી વધુ લોકોના મોત થયા હતા. 

MPox Virus:  14 હજારથી વધુ દર્દીઓ મળી આવ્યા છે

કોંગોમાં અત્યાર સુધીમાં 14 હજારથી વધુ દર્દીઓ મળી આવ્યા છે. આમાં 500 થી વધુ લોકોના મોત થયા છે. 15 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ પણ આ વાયરસનો શિકાર બની રહી છે જે ચિંતાનો વિષય છે.

આ સમાચાર પણ વાંચો : Assembly Polls 2024 Date : જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વાગશે ચૂંટણીનું બ્યુગલ, ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ

MPox Virus:  મંકી પોક્સના લક્ષણો

મંકી પોક્સના લક્ષણોમાં ( Monkey pox symptoms ) તાવ, ફોલ્લીઓ, માથાનો દુખાવો, શરીરમાં સોજો, કમરનો દુખાવો, શરીરમાં દુખાવો શામેલ છે. 

MPox Virus:  મંકી પોક્સ કેવી રીતે ફેલાય છે?

 

Sweet Potato in Winter: શક્કરિયાં ખાવાની સાચી રીત: શિયાળાનું આ ‘સુપરફૂડ’ શરીરને આપશે ગજબની તાકાત, જાણો અઢળક ફાયદા!
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Spinach Juice: હાડકાં બની જશે ‘લોખંડ’ જેવા મજબૂત! એક અઠવાડિયા સુધી રોજ પીવો આ જ્યૂસ, મળશે અદભુત ફાયદા
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Exit mobile version