મ્યાંમારમાં લશ્કરે બળવા કર્યા પછી દેશના સૌથી મોટા બીજા ક્રમના શહેર મંડાલના સાત ઉપ નગરોમાં રાત્રી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો
નવા પ્રશાસને રાત્રીના આઠ વાગયાથી સવારના ચાર વાગ્યા સુધી કર્ફ્યુ લાદ્યો
આંગમાયાય,થારઝન,મહાઆંગ,અમરાપુરા,પાથેયનંગી,પિગિટેકોન,ચાન આઇ થારઝન, ચાન માયય થારઝી નગરોમાં કર્ફ્યુ લદાયો.