News Continuous Bureau | Mumbai

અમેરિકા બાદ હવે અહીંના દરિયા કિનારે જોવા મળ્યો રહસ્યમય ગોળો, જોઈને આખું વિશ્વ ચોંકી ગયું.. જુઓ તસવીરો

જાપાનના હમામાત્સુ શહેરના દરિયા કિનારે મોટો ગોળો મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. જોકે આને લઈને જાપાની આર્મી, પોલીસ અને કોસ્ટ ગાર્ડ સતર્ક થઇ ગયા છે.

અમેરિકા બાદ હવે અહીંના દરિયા કિનારે જોવા મળ્યો રહસ્યમય ગોળો, જોઈને આખું વિશ્વ ચોંકી ગયું.. જુઓ તસવીરો

News Continuous Bureau | Mumbai

જાપાનના હમામાત્સુ શહેરના દરિયા કિનારે મોટો ગોળો મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. જોકે આને લઈને જાપાની આર્મી, પોલીસ અને કોસ્ટ ગાર્ડ સતર્ક થઇ ગયા છે.

Join Our WhatsApp Channel

Mysterious sphere discovered on Japanese beach

આ વિશાળ ગોળાની તસવીરોએ સોશિયલ મીડિયામાં પણ ખુબ વાયરલ થઇ રહી છે. ગોળાનો વ્યાસ 1.5 મીટરનો છે અને એને કાટ લાગ્યો હોવાથી એ લોખંડમાંથી બન્યો હોવાનું જાણવા મળે છે

આ સાથે જ સ્થાનિક લોકોથી લઈને રાજકારણીઓમાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આ શું છે? UFO, બોમ્બ, સ્પાઈ બલૂન અથવા કંઈક બીજુ.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ગોળાનું ડાયામીટર લગભગ 1.5 મીટરનું છે. એવી આશંકા હતી કે આ કોઇ બોમ્બ હોય શકે છે કે પછી કોઇ માઇન. જો કે, તેની તપાસ એક્સ-રે દ્વારા કરાતા ખબર પડી કે તે પોલો છે.

 

આ સમાચાર પણ વાંચો :   તહેવારો પર મુસાફરો માટે ખાસ વ્યવસ્થા, પશ્ચિમ રેલવે આ સ્ટેશન વચ્ચે દોડાવશે ‘ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન’, જાણો ટ્રેનની વિગત વિસ્તારે…

ગોળાની તપાસ કરતા અધિકારીઓના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી એ જાણી શકાયું નથી કે લોખંડનો આ વિશાળ હોલો બોલ શું છે અને તે જાપાનમાં કેવી રીતે પહોંચ્યો?

હાલ જાપાની સુરક્ષા બળો અને પોલીસે આગળની તપાસ માટે ગોળાને પોતાની કસ્ટડીમાં રાખ્યો છે અને આ બાબતે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

Iran ICBM Range Expansion અમેરિકા સુધી માર કરનારી મિસાઇલો બનાવશે ઈરાન, ટ્રમ્પની સૌથી મોટી શર્તને કહ્યું ના!
Lahore Gurdwara Reopened પાકિસ્તાને ૧૯૪૭ના ભાગલા પછી પહેલીવાર લાહોરના ઐતિહાસિક ગુરુદ્વારાને ૭૯ વર્ષ બાદ પુનઃ ખોલ્યું, શરૂ થઈ શીખ પૂજા
Sheikh Hasina Passport Request શેખ હસીનાએ નવો પાસપોર્ટ માંગ્યો, બાંગ્લાદેશ પરત ફરવા માટે લીધું પહેલું પગલું ઢાકાએ પ્રત્યાર્પણની કરી માંગ
China Debt Crisis ચીનની આર્થિક કટોકટી લોનની ચુકવણી ન કરી શકતા 10 કરોડ લોકો પાછળ પડ્યા રિકવરી એજન્ટો, બેડડેબ્ટ માર્કેટમાં મોટો ઉછાળો
Exit mobile version