Site icon

ભારતના આ મિત્ર રાષ્ટ્રમાં ફરી એકવાર પડી ગઈ સરકાર-ત્રણ જ વર્ષમાં પાંચમી વાર થશે ચૂંટણી- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

ભારતના મિત્ર દેશ એવા ઈઝરાયલમાં(Israel) રાજકીય સ્થિતિ(Political situation) ડામાડોળ થઈ ગઈ છે. 

Join Our WhatsApp Community

અહીં નફ્તાલી બેનેટના(Naftali Bennett) નેતૃત્વવાળી ગઠબંધન સરકાર પડી ગઈ છે.  

દેશમાં ચાર વર્ષથી પણ ઓછા સમયમાં પાંચમી વાર સામાન્ય ચૂંટણી(General election) યોજાશે. 

મીડિયા રિપોર્ટ મુજબ ઓક્ટોબરના અંતમાં ચૂંટણી યોજાઈ શકે છે. 

ઈઝરાયલી પીએમ(Israeli PM) નફ્તાલી બેનેટ સાથે એક ડીલ અંતર્ગત વિદેશ મંત્રી(Foreign Minister) યાયિર લૈપિડ(Yair lapid) આવનારા ટૂંક સમયમાં દેશની ધુરા સંભાળશે.

આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનની રેસ્ટોરન્ટની નાપાક હરકત- આલિયા ભટ્ટની આ ફિલ્મનો વીડિયો શેર કરીને આપે છે પુરુષોને આપે છે ઓફર-જુઓ વિડીયો જાણો વિગતે 

Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Exit mobile version