News Continuous Bureau | Mumbai
ચાલાક ચીનના(China) રાષ્ટ્રપતિ(President) શી જિનપિંગ(Xi Jinping) મગજની ખતરનાક બિમારીથી પીડિત છે.
મીડિયા અહેવાલો મુજબ શી જિનપિંગ સેરેબ્રલ એન્યુરિઝમ(Cerebral aneurysm) નામની બીમારીથી પીડિત છે.
આ બીમારીથી છુટકારો મેળવવા માટે ડોક્ટરોએ સર્જરીની(Surgery) સલાહ આપી હતી, પરંતુ જિનપિંગ પરંપરાગત ચાઈનીઝ દવાઓથી(Chinese medicine) જ તેમનો ઈલાજ કરાવી રહ્યા છે.
આ દવાઓના ઉપયોગથી મગજના બ્લડ સેલ્સ(Blood cell) નરમ થાય છે.
આ સમાચાર પણ વાંચો : શ્રીલંકામાં સ્થિતિ બેકાબુ, સરકાર વિરોધી અને સમર્થકો વચ્ચે અથડામણ બાદ 8ના મોત, સેનાને અપાયો આ મોટો આદેશ
