Site icon News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનના PM બન્યા પહેલા શાહબાઝ શરીફે પોત પ્રકાશ્યું, આલાપ્યો કાશ્મીર રાગ… કહી આ વાત

 News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનના PM બનતા પહેલા પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા શાહબાઝ શરીફે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. 

Join Our WhatsApp Channel

એમણે કહ્યું છે કે અમે ભારત સાથે શાંતિ ઇચ્છીએ છીએ, જે કાશ્મીર વિવાદનું સમાધાન થાય ત્યાં સુધી સંભવ નથી.

પાકિસ્તાનમાં નવા PMની પસંદગી આજે થશે. વિપક્ષ તરફથી શાહબાઝ શરીફ PM પદ માટે ઉમેદવાર છે. 

શાહબાઝ શરીફ જ પાકિસ્તાનના નવા PM બનશે એ લગભગ નક્કી છે. 

ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાન પણ તેમના કાર્યકાળ દરમિયાન કાશ્મીરનો રાગ આલાપતા રહેતા હતા.

આ સમાચાર પણ વાંચો : લો બોલો! ઈમરાન ખાનના સમર્થકોએ પાકિસ્તાનમાં લગાવ્યા “ચોકીદાર ચોર હેં”ના નારા.. જુઓ વિડીયો, જાણો વિગતે…

Italy Nationwide Protests 2026 ઇટાલીમાં મોંઘવારી અને સૈન્ય ખર્ચ વધારા સામે જનઆક્રોશ ૪૦થી વધુ શહેરોમાં વિદ્યાર્થીઓશ્રમિકો રસ્તા પર ઉતર્યા, પોલીસે વોટર કેનન છોડ્યા
India Slams Double Standards On Terrorism યુએનમાં આતંકવાદ મુદ્દે બેવડા માપદંડો અપનાવવા સામે ભારત આકરું માનવાધિકાર પરિષદમાં ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવવા કરી તાકીદ
US Midterm Elections Indian American Voters અમેરિકી મિડટર્મ ચૂંટણીમાં ભારતીયઅમેરિકન મતદારો કેન્દ્રસ્થાને; ઉમેદવારો મંદિરો, દિવાળી કાર્યક્રમો અને રેસ્ટોરન્ટ્સ મારફતે કરી રહ્યા છે પ્રચાર
China Stock Market Crashed શી જિનપિંગના અબજો ડોલરના પેકેજ પણ નિષ્ફળ! ચીની શેર વેચીને ભાગી રહ્યા છે રોકાણકારો; માર્કેટમાં ઐતિહાસિક મંદી
Exit mobile version