Site icon News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનની તાલિબાની ભીડ! સિયાલકોટની એક ફેક્ટરીના મજૂરોએ મેનેજરને ઢોર માર માર્યો, બાદમાં જીવતો સળગાવ્યો; જાણો શું છે સમગ્ર મામલો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 4 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શનિવાર.

પાકિસ્તાનથી એક મૉબ લિંચિંગની હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ દેશના સિયાલકોટમાં ટોળાએ એક શ્રીલંકન નાગરિકની પહેલા માર માર્યો અને ત્યારબાદ જીવતો સળગાવી દીધો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિયાલકોટના વઝીરાબાદ રોડ વિસ્તારમાં એક મલ્ટીનેશનલ ફેક્ટરી છે. જ્યાં અચાનક હોબાળો થઈ ગયો હતો. 

અહીં મજૂરોની ભીડે ફેક્ટરીના એક્સપોર્ટ મેનેજરને પહેલાં બહાર કાઢ્યો અને માર માર્યો. જે બાદ તેને રોડ પર જ સળગાવી દીધો.

હાલ આ કેસની તપાસ પોલીસ કરી રહી છે. 

જો કે આ હોબાળો કયા કારણસર થયો તેનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું.

ઉલ્લેખનીય છે કે અગાઉ સિયાલકોટમાં 2010માં પણ આ પ્રકારની ઘટના ઘટી હતી. ત્યારે ભીડે બે ભાઈઓને લુંટેરા ગણાવીને તેઓને જીવતા જ સળગાવી દીધા હતા.

સારા સમાચાર: શતાબ્દી અને દુરન્તોમાં પ્રવાસ કરનારા યાત્રીઓને 10 ડિસેમ્બરથી મળશે આ સુવિધા. જાણો વિગત
 

Sharjah Oil Tanker Drone Attack અરબ સાગરમાં ફરી મોટો હુમલો! શારજાહ નજીક ઓઇલ ટેન્કર પર ડ્રોન ત્રાટક્યું ૨૨ ભારતીય નાવિકોનો આબાદ બચાવ
Trump Russia Diesel Deal ભારતને ઉપદેશ આપવા વાળા ટ્રમ્પે રશિયન ડીઝલ માટે પુતિન સામે લંબાવ્યો હાથ, અમેરિકાની બેવડી નીતિ પર આંતરરાષ્ટ્રીય સ્તરે સવાલો
Navi Pillay Wins 2026 Nobel Peace Prize માનવાધિકાર અને ન્યાયની વૈશ્વિક અવાજને સર્વોચ્ચ બહુમાન! ભારતીય મૂળના નાવી પિલ્લઈને શાંતિનો નોબેલ પુરસ્કાર
Shehbaz Sharif Donald Trump Nobel Prize આર્થિક ભીખ માટે અમેરિકાની આટલી ખુશામત? પાક પીએમ શેહબાઝ શરીફે કરી ભલામણ, બોલ્યા ટ્રમ્પ સાહેબને નોબેલ પુરસ્કાર મળવો જ જોઈએ
Exit mobile version