Site icon

Namibia Drought : દક્ષિણ આફ્રિકન દેશ નામીબિયામાં દુકાળ પડ્યો, પેટ ભરવા માટે હાથી, ઝીબ્રા મારવાના આદેશ

Namibia Drought : મારવામાં આવનારા જાનવરોમાં 30 હિપ્પો, 60 ભેંસ, 50 ઇમ્પાલા, 100 બ્લૂ વાઇલ્ડ બીસ્ટ, 300 ઝીબ્રા, 83 હાથી અને 100 અન્ય જાનવર સામેલ છે.

Namibia Drought Drought in South African country Namibia, orders to kill elephants, zebras to fill the stomach

Namibia Drought Drought in South African country Namibia, orders to kill elephants, zebras to fill the stomach

 News Continuous Bureau | Mumbai

Namibia Drought :  નામીબિયામાં ( Namibia  ) છેલ્લા 100 વર્ષમાં આવો દુકાળ ક્યારે પડ્યો નથી. આ દેશમાં લોકો પાસે અનાજ ખતમ થઇ ગયું છે.  

Join Our WhatsApp Community

સરકારે હાથી, ઝીબ્રા અને દરિયાઈ ઘોડા સહિત 700 જાનવરોને ( Animals ) મારવાના આદેશ આપ્યા છે.  723 જાનવરોને મારીને તેમના માંસને દુકાળ ( Drought ) પ્રભાવિત વિસ્તારમાં વહેંચવામાં આવશે

આ સમાચાર પણ વાંચો  :  Paris Paralympics 2024: ભારતને પેરિસ પેરાલિમ્પિક્સમાં પાંચમો મેડલ મળ્યો..

 મારવામાં આવનારા જાનવરોમાં ( Animals killing ) 30 હિપ્પો, 60 ભેંસ, 50 ઇમ્પાલા, 100 બ્લૂ વાઇલ્ડ બીસ્ટ, 300 ઝીબ્રા, 83 હાથી અને 100 અન્ય જાનવર સામેલ છે.

 

Osama bin Laden: CIA એ કર્યો મોટો પર્દાફાશ: ઓસામાથી લઈને પાક.ના પરમાણુ શસ્ત્રો સુધી… પૂર્વ અધિકારીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Donald Trump: વિશ્વ રાજકારણમાં ગરમાવો: ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશના રાષ્ટ્રપતિને ‘ડ્રગ લીડર’ ગણાવ્યા, તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો.
FATF: પાકિસ્તાન હજી પણ રડાર પર! FATFએ કહી દીધું, ‘ટેરર ફંડિંગ કર્યું તો ફરી…’
Indian Navy: ત્રણ દેશોની ઊંઘ હરામ! ભારતીય નૌસેનાના 3 એવા પગલાં, જેનાથી પાકિસ્તાન, ચીન અને તુર્કીમાં મચ્યો ખળભળાટ!
Exit mobile version