Site icon News Continuous Bureau | Mumbai

Bhutan: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતાનમાં કર્યું ગ્યાલ્ટસુએન જેટસન પેમા વાંગચુક મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલનું ઉદઘાટન.

Bhutan: ગ્યાલ્ટસુએન જેટસન પેમા વાંગચુક મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલનું ઉદઘાટન

Narendra Modi inaugurated Gyaltsuen Jetsun Pema Wangchuck Mother and Child Hospital in Bhutan.

Narendra Modi inaugurated Gyaltsuen Jetsun Pema Wangchuck Mother and Child Hospital in Bhutan.

News Continuous Bureau | Mumbai 

Bhutan:  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( Narendra Modi ) અને ભૂતાનનાં પ્રધાનમંત્રી મહામહિમ ત્શેરિંગ તોબગેએ થિમ્ફુમાં ભારત સરકારની મદદથી નિર્મિત અત્યાધુનિક હોસ્પિટલ ગ્યાલત્સુન જેત્સુન પેમા વાંગચુક મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલનું ઉદઘાટન ( Inauguration ) કર્યું. 

Join Our WhatsApp Channel

ભારત સરકારે 150 પથારીવાળી ગ્યાલત્સુએન જેટસન પેમા વાંગચુક મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલના ( Gyaltsuen Jetsun Pema Wangchuck Mother and Child Hospital ) વિકાસને બે તબક્કામાં ટેકો આપ્યો છે. હોસ્પિટલનો પ્રથમ તબક્કો રૂ.22 કરોડનાં ખર્ચે તૈયાર થયો હતો અને વર્ષ 2019થી કાર્યરત છે. બીજા તબક્કાનું નિર્માણ કાર્ય 12મી પંચવર્ષીય યોજનાનાં ભાગરૂપે વર્ષ 2019માં રૂ.119 કરોડનાં ખર્ચે હાથ ધરવામાં આવ્યું હતું અને અત્યારે પૂર્ણ થયું છે.

નવી બાંધવામાં આવેલી હોસ્પિટલ ભૂતાનમાં માતા અને બાળ આરોગ્ય સેવાઓની ( health services ) ગુણવત્તામાં મૂલ્યમાં વધારો કરશે. નવી સુવિધામાં પેડિયાટ્રિક્સ, ગાયનેકોલોજી અને ઓબ્સ્ટેટ્રિક્સ, એનેસ્થેસિયોલોજી, ઓપરેશન થિયેટર, નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર અને પેડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર માટે અત્યાધુનિક સુવિધાઓ હશે.

આ સમાચાર પણ વાંચો :  Russia: મોસ્કોના કોન્સર્ટ હોલ હુમલામાં 133 લોકોએ જીવ ગુમાવ્યા, 140થી વધુ ઘાયલ, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું- છોડશે નહીં..

ગ્યાલત્સુએન જેત્સુન પેમા વાંગચુક મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલ આરોગ્ય-સંભાળમાં ભારત-ભૂતાન ભાગીદારીનું એક ઉજ્જવળ ઉદાહરણ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

IsraelIran war updates ઈરાન યુદ્ધમાં શું એકલું પડી ગયું છે ઈઝરાયેલ? અમેરિકાથી લઈને UAE સુધીના બદલાતા સમીકરણો વચ્ચે ઈઝરાયેલની મુશ્કેલીઓ વધી
India–Pakistan conflict PoKમાં માનવતા મરી પરવારી પાક આર્મીના અત્યાચાર પર ભારતની લાલ આંખ, ‘દુનિયા જોઈ રહી છે, ઇન્સાફ થશે’
Iran US peace deal ઈરાન સાથેની ડીલ ‘અંતિમ તબક્કે’ (Final Stages) ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો – કરાર પર સહી થતાં જ ૩ દિવસમાં ખુલી જશે હારમુઝની ખાડી (Strait of Hormuz)
Shadow fleet tactics સમુદ્રના અંધારામાં ખતરનાક રમત પ્રતિબંધોથી બચવા દુનિયાએ અપનાવી ‘શેડો ફ્લીટ’ની રહસ્યમય વ્યૂહરચના.
Exit mobile version