Site icon News Continuous Bureau | Mumbai

ઈજ્જત કમાવવી પડે છે ભાઈ- ભીખમાં નથી મળતી- વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જો બાઈડેન નો વિડીયો શું જોયો તમે- અત્યારે વોટ્સઅપ પર ધૂમ મચાવી રહ્યો છે- તમને પણ જોઈ ગર્વ થશે

News Continuous Bureau | Mumbai 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) G-7 શિખર સંમેલન(G7 Summit) માટે રવિવારથી બે દિવસની જર્મની(Germany)ની મુલાકાતે છે. તેઓ ઉર્જા, ખાદ્ય સુરક્ષા, આતંકવાદ વિરોધી, પર્યાવરણ અને લોકશાહી જેવા મુદ્દાઓ પર જૂથના નેતાઓ અને સહયોગીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીની વૈશ્વિક નેતા(world leader)ઓ સાથેની મુલાકાતની તસવીરો પણ સામે આવી છે. જેમાં શિખર સંમેલન શરૂ થાય તે પહેલા જી-સાત દેશના નેતાઓ એકબીજાને મળ્યા હતા. આ ઘટનનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જે અત્યારે વોટ્સઅપ પર ધૂમ મચાવી રહ્યો છે.

Join Our WhatsApp Channel

 

આ વીડિયોમાં જોઈ શકાય છે કે પીએમ મોદી જ્યારે કેનેડા(Canada)ના પીએમ જસ્ટિન ટ્રૂડો(PM Justin Trudeau) સાથે વાતચીત કરી રહ્યાં હતા ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન(US President Joe Biden) તેમને આવકારવા માટે છેક સુધી પહોંચી ગયા અને પીએમ મોદીને ખભે હાથ મૂક્યો. અચાનક ખભે હાથ મૂકાતો જોઈને પીએમ મોદી(PM Modi) પણ થોડા નવાઈ પામ્યા હતા અને પાછળ વળીને જોયું તો તેમને બિડેન ઊભેલા દેખાયા. આ પછી પીએમ મોદી પણ બિડેન સાથે હાથ મિલાવ્યો અને તેમને આવકાર્યા. 

આ સમાચાર પણ વાંચો :  ઓહો-છેક 13 માં માળે મુંબઈ મેટ્રોનુ સ્ટેશન- જાણો મુંબઈ મેટ્રોની આ અજાયબી વિશે- ચોંકી જશો

China Iran Arms Supply Allegations શું ચીન ગુપચુપ ઈરાનને હથિયારો મોકલી રહ્યું છે? તેહરાનમાં લેન્ડ થયા ‘રહસ્યમય’ વિમાનો, વિશ્વમાં મચ્યો ખળભળાટ!
Trump Iran Threat ટ્રમ્પનો ઈરાન પર પલટવાર સમજૂતી કે બોમ્બ? જાણો કયા કારણોસર ટ્રમ્પે ફરી ધમકાવ્યું ઈરાનને
India China Delhi Meeting ભારતચીન મિત્રતા કે નવો ખેલ? પહેલીવાર સીધી વાતચીતથી વિશ્વભરમાં હલચલ, અમેરિકા કેમ છે પરેશાન?
Iran US Tension 2026 હોર્મુઝનો અસલી માલિક કોણ? ટ્રમ્પના દાવા ફગાવતા ઈરાને આપી કડક ચેતવણી
Exit mobile version