ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
યુદ્ધની પરિસ્થિતિ માં યુક્રેનના રાષ્ટ્રપતિએ મોટું નિવેદન આપ્યું.
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી કહ્યું કે આવનારા 24 કલાક ઘણા મહત્વના રહેશે.
મહત્વનું છે કે આ નિવેદન તેમણે ત્યારે આપ્યું કે જ્યારે રશિયાએ ન્યુક્લિઅર એટેક કરવાની તૈયારીઓ કરી
લીધી છે.
રશિયા અને યુક્રેનની સેનાઓ શહેરમાં આમને સામને લડી રહી છે. જેમા યુક્રેનની સેના રશિયાને પૂરેપૂરી ટક્કર આપી રહી છે.
ઉલ્લેખનીય છે કે યુક્રેનની રાજધાની કીવમાં એર રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
